________________
( ૨૧ )
સધનતા આપે છે અથવા તે અધઃસ્થિતિએ લઈ જઈને દુઃખ, દાસત્વ અને નિર્ધનતા આપે છે. જીવથી ભિન્ન અને ઇતર પ્રકારનાં પુદ્ગલ નામે તત્ત્વના સંચાગને પરિણામે જીવના ગુણામાં ફેરફાર થાય છે, અથવા વાસ્તવિક ક્ડીએ તે એ સ્વાભાવિક ગુણા એને આવરણે ઢંકાય છે. સૂક્ષ્મ અદૃશ્ય પુદ્દગલ જીવા ઉપર સ્થાયી ભાવે અસર કરે છે, તેમને વિવિધ પ્રકારની ઇંદ્રિયાના વિવિધ પ્રકારના દેહ અપાવે છે, તેમના જ્ઞાનને, ઇચ્છાને, કર્મીને નિયત કરે છે અને એકવાર ખુબ સુખ અપાવે છે તેા ખીજીવાર ખુબ દુઃખ અપાવે છે. કર્માંનાં અનિવાર્ય ફળ જન્મ મરણની નિરન્તર ઘટમાળ, ભવભવને પ્રવાહ, સુખ દુઃખની ઉંચી નીચી સ્થિતિ. ખુદ સંસારચક્ર એ સૌ જીવ અને પુદ્ગલ એ બે ભિન્ન તત્ત્વાના સમ્બન્ધ સંચાગના પરિણામ સિવાય બીજું કશું ય નથી, એવા પાર્શ્વનાથનેા મત છે. અનાદિ કાળથી શરીર પામેલા પ્રત્યેક જીવ પેાતાના વિચાર ઉચ્ચાર અને આચાર દ્વારા પુદ્ગલ-તત્ત્વાને પોતાના આવરણમાં આકર્ષે છે, તે તત્ત્વા જીવનાં કર્મસ્વરૂપને ધારણ કરે છે, તેમનામાં દઢીભૂત થાય છે અને જ્યાં સુધી ઘેાડેવત્તે અંશે જીવને ફળ આપે નહિ તથા તેને બદલે ખીજા' નવાં આવે નહિ ત્યાં સુધી એમના ક્ષય થતા નથી.
જીવ જ્યાં સુધી પેાતાની વાસનાની બેડીમાં બંધાયેલા રહે છે, જ્યાં સુધી પેાતાનાં કર્મોમાં રચ્ચેાપચ્યા રહી પુદ્ગલ સાથે સમ્બન્ધ રાખ્યે જ જાય છે, ત્યાં સુધી એ પુદ્ગલમાંથી મુકત થતા નથી. જીનાં નવીન પુદ્ગલના પ્રવાહ બંધ પડે અને છે તે પુદ્ગલના ક્ષય થાય ત્યારે જ એ પુદ્ગલનાં મનેલાં કર્મ કરીને અન્યાયેલુ જીવનું આવરણ તુટે. સમગ્ર આચાર વિચાર ઉપર જ્યારે અંકુશ મૂકાય અને સમરત જીવનક્રમને બદલી નખાય ત્યારે જ આમ અની શકે. પાંચ ઇન્દ્રિયેાનાં દ્વારને બહારની પ્રકૃતિના વિહારથી મન્ધ કરવાં જોઇશે, વિચારને ખુબ સચમમાં રાખવા જોઇશે, ક્રોધ, માન, માયા અને લેાભ એ ચાર પ્રકારના કષાયના નાશ કરવા જોઇશે, અને જીવનની ઈચ્છાના ઝેરી વૃક્ષને જેમ અંકુરમાંથી મારી નંખાય, તેમ મૂળમાંથી જ નાશ કરી નાખવા જોઇશે. આ હેતુની સિદ્ધિને