________________
( ૨૨)
માટે પાર્શ્વનાથે ચાર વ્રત પાળવાનાં વિધાન કર્યાં, અને પેાતાના ધર્માંનાં અને મૂળતત્વ મનાવ્યાં. આ ચાર વ્રત આ પ્રમાણે છેઃ ૧ સવાશ્ત્રો પણાિયાત્રો વિરમાં સર્વે પ્રકારની જીવહિંસાથી દૂર રહેવુ, ૨ સવ્વસ્ત્રો મુન્નાવાયાત્રો વિમાં-સર્વે પ્રકારના મિથ્યાભાષણથી દૂર રહેવુ, ૩ સબ્બાસ્ત્રો શ્રવિણવા/શ્રો વિમાં-ન આપેલી એવી કાઇપણ વસ્તુથી, અર્થાત્ સર્વ પ્રકારની ચારીથી દૂર રહેવુ અને ૪ સવ્વાથ્યો નહિન્દ્રાવાળો વિમાં-સર્વ પ્રકારના બહારના દાનથી દૂર રહેવું. અર્થાત નિન રહેવું. પાર્શ્વનાથના આ ચાર વ્રત સૂક્ષ્મભાવે પાળવાં ગૃહસ્થને બહુ કઠણ છે; એવી રીતે પાળવાને તે મનુષ્યે સંસાર ત્યાગ કરવા પડે. જેમણે ભૌતિક જીવનને નાશ કર્યાં છે, તેમને જ સમ્યક્ દૃષ્ટિ, સભ્ય સંલ્પ અને સમ્યક્ શ્રીવ એ ત્રણ રત્નત્રય ના પ્રકાશ મળે છે. જ્યાં સુધી નિશ્ચિત ભાવે આત્મજ્ઞાન થાય નહિ, જ્યાં સુધી આત્માના સ્વભાવ સંપૂર્ણ શુદ્ધ ભાવે સમજાય નહિ, ત્યાં સુધી દઢ ભાવે કાયકલેશ સહન કરીને મનુષ્ય આત્મતત્ત્વના શુધ્ધ સ્વરૂપને વિષે ચિત્ત્વન કરવું ઘટે. જ્ઞાનમેધમાંથી પડેલા જળદ્વારા વાસના-અગ્નિ એલાઇ જાય, ત્યારપછી જીવ નવાં ક બન્ધનમાં આવતા નથી અને આજસુધી જે કર્મબન્ધન અને લાગેલાં હાય છે તેના નાશ થાય છે. જીવને અન્ધનમાં રાખનારાં કના સર્વાંશે ક્ષય થાય, એને વળગેલાં ખધાં પુદ્ગલ દૂર થઈ જાય એટલે જીવ પાતાની અનન્ત સત્તાએ પ્રકાશે છે, એટલે એ મુક્ત થાય છે. બધાં પુદ્ગલથી મુક્ત થઈને સંસારને શિખરે ચઢે છે, ત્યાં અનન્ત કેવલજ્ઞાનમાં અને શાશ્વત ઉલાકમાં વસે છે, અને દ્વીપ ઉપર જેમ સાગરનાં માજા થી મુક્ત રહેવાય છે તેમ એ જીવ ત્યાં સ ંસારસાગરનાં માજા થી મુક્ત રહે છે.
કથા આપણને જણાવે છે તેમ પાર્શ્વનાથના સિધ્ધાન્તાના સારાંશ ઉપર પ્રમાણે છે અને તે જૈનધર્મના આધારરૂપ છે. પાર્શ્વનાથને નામે જે સિદ્ધાન્તા વિષે પછીના કાળનાં વનામાં ઉલ્લેખ છે તે સિદ્ધાન્તા, ખરી રીતે એમના પોતાના જ છે કે કેમ? એ નિશ્ચિત ભાવે કહી શકાય નહિ. તથાપિ એટલુ તા સવિત લાગે છે કે પછીના કાળના સમ્પ્રદાયનાં મૂળતત્ત્વ પાર્શ્વનાથના