________________
( ૩૫૮ )
એ એ સમ્પ્રદાય ઉત્પન્ન થવાની ખન્ને કથાઓ અમુક હેતુએ રચાયેલી છે. ખન્ને સમ્પ્રદાય પેાતાને સત્યધર્મોના અનુયાયી માને છે ને સામાને મિથ્યાધના અનુયાયી માને છે; બન્ને સમ્પ્રદાય વિધી સમ્પ્રદાયનું મૂળ નજીવા સાંસારિક પ્રસંગમાં આપે છે. પણ એ એ સમ્પ્રદાય ઉભા થયાના સાચા ઇતિહાસ ૪૦ મા પૃષ્ઠ ઉપર આપ્યા છે; અને સંપ્રદાયના સિદ્ધાન્તામાં શે। શે ભેદ છે તેનું પણ ટુંકું વર્ણન ત્યાં આપ્યું છે.
પછીના કાળના સમ્પ્રદાય.
શ્વેતામ્બર અને દિગમ્બર એ એ માટા સપ્રઢાયામાં વળી અનેક ગણુ, ગચ્છ અને સધ છે. એ બધા શાથી ઉત્પન્ન થયા અને તેમના સિદ્ધાન્તામાં શા શા ભેદ છે તે અહીં વર્ણવવું નિરક છે. સસામાન્ય આચારથી ને વિચારથી ભિન્ન થતાં ગુરુએ પેાતાના સમ્પ્રદાય જુદો કરી બેસે છે; વળી એક સ્થાનના અમુક સાધુના કે આચાર્યના અનુયાયીઓનુ મડળ એકત્ર થાય છે અને તે ખીજાઓની સામે પેાતાનું અલગ મંડળ સ્થાપી એસે છે.
છેક પ્રાચીનકાળે ભદ્રબાહુના રચેલા કલ્પસૂત્રમાં પણ એવી રીતે જુદા પડેલા અનેક ગણુનાં, કુલના અને શાખાનાં નામ આપેલાં છે. તેવી જ રીતે મથુરામાંથી મળી આવેલા લેખામાં પણ એવા ગણુનાં, કુલનાં અને શાખાનાં નામ આપેલાં છે અને તેથી કલ્પસૂત્રના ઉલ્લેખને પુષ્ટિ મળે છે. લેખા અને ગ્રન્થા ઉપરથી જણાઇ આવે છે કે આ પ્રકારની વસ્તુસ્થિતિ ત્યારથી તે ઠેઠ આજ સુધી ચાલતી આવે છે. શિલાલેખા અને ખીજાં એવાં સાહિત્ય ઉપરથી સ્વચ્છ વિગત એકઠી કરી શકાઇ છે તે ઉપરથી આવા અનેક સમ્પ્રદાયાની હકીકત મળી આવે છે; પણ છતાં ચે એ સમ્પ્રદાયાનાં નામનું પત્રક માઢુ કરવા છતાં જૈનધર્મીમાં જે સમ્પ્રદાય હતા ને આજે છે, એ બધાનાં નામ આવી શકે નહિ. કારણ કે એમાંના કેટલાક તા એવા નજીવા છે કે તેમનાં નામ આજે