________________
(૩૭) વચ્ચે લડાઈ કરાવી તેના ઉપર હોડ બકવી. જેને પણ બ્રાહ્મણના આ દાવાને પોતાની ન્યાયપ્રણાલીમાં સ્વીકારે છે અને તેના ચુકાદા પણ તે જ પ્રમાણે આપે છે.૪૯
બ્રાહ્મણ અને જૈન ધર્મના સિદ્ધાન્તોમાં ભેદ છે. તેને અનુસરીને તેમના કેટલાક સંસારવહેવારના રીત-રીવાજોમાં પણ ફેર છે. જેમકે હિંદુઓ દત્તક લેવાનો રિવાજને જેટલું મહત્ત્વ આપે છે એટલું મહત્વ જેનો નથી આપતા, કારણ કે હિંદુઓની પેઠે એ એમ નથી માનતા કે શ્રાદ્ધ કરનાર પુત્ર વિના નરકમાંથી સદ્દગતિ થશે નહિ. વળી એ બે જાતિમાં વારસના હક સંબંધે પણ ભેદભાવ છે. ઘણાખરા હિન્દુ ધર્મશાસ્ત્રો કરતાં ભદ્રબાહુ સંહિતા જેવી સ્મૃતિઓ વિધવાને વધારે હક આપે છે અને તેથી જૈન સિદ્ધાન્ત પ્રમાણે અપુત્ર વિધવા પિતાના પતિ તરફથી પ્રાપ્ત થયેલી મિત ઉપર સ્વામીત્વ ભેગવી શકે છે. તેમજ પિતાના મૃતપતિની, તેના વારસોની કે બીજાઓની પરવાનગી વિના દત્તક પણ લઈ શકે છે. આજે પણ આ નિર્ણય ન્યાયમંદિરમાં મહત્ત્વનું છે. એમની સ્મૃતિઓને આ નિર્ણય ન્યાયમંદિરેએ ધ્યાનમાં લેવું જોઈએ અને હિન્દુધર્મના અનુયાયીથી જૈનધર્મના અનુયાયીને આ બાબતમાં જુદે કાયદે લાગુ પાડવે જોઈએ એમ જૈન પક્ષકારેની તકરાર છે.”
કાયદાનું ઉલ્લંઘન કરનારને રાજાએ અથવા એના અધિકારીએએ દંડ દેવે જોઈએ. ૧ લા તીર્થકર કષભના સમયની પૂર્વે થઈ ગયેલા કુલકરેના સમયથી દંડ દેવાતે આવે છે. આ અવસર્પિણીના ત્રીજા આરાને અંતે યુગમાં ધીરેધીરે વિવાદ વધતો ચાલ્યું તેથી તેમને દંડ દેવાની ને શાન્તિ પ્રસારવાની કુલકરેને જરૂર જણાણું. ૧ લા કુલકર વિમલવાહને
IT કહેવારૂપ દંડની એજના છે. આ દંડ કંઇક મૃદુ હતું, છતાં યે એ દંડ યુગલેને શરમીન્દા બનાવવાનું અને તેમને સીધે રસ્તે ચલાવવાને બસ હતા. બીજા કુલકરના સમયમાં પણ હાકારદણ્ડથી કાજ સરતું. વધારે દંડ દેવાની ત્રીજા કુલકરને ૪૩