________________
( ૩૩૨ ) બેંગલર અને કઈબતુર જીલ્લામાં સદ લેક પૂર્વ સૈનિકે હતા" તે હાલ ખેતી કરે છે. જે જેનો બીજા ધંધા કરે છે, તેમાંના મુખ્ય આ છે –મૈસુરમાં ગડિયા વણકર છે, કે વડોદરામાં ભાવસાર છટે છાપે છે,૩૭ અમદાવાદ અને ખાનદેશ જીલ્લામાં શીપી કપડાં શીવે છે, ખાનદેશમાં સોનાર સેનું ઘડે છે,૩૯ વિજાપુર અને હૈદરાબાદમાં
ગાર તથા કોલાપુરમાં અને ભેપાલમાં કંસારા તાંબું વિગેરે ઘડે છે, કેલાપુરમાં પૂર્વે વાળંદ બેબી વગેરે પણ જૈન હતા, પણ હાલ એમણે એ ધર્મ પાળ છે દીધું છે.'
ઉપરની હકીકતથી જણાશે કે જેનો આજે અનેક ધંધા કરે છે અને બ્રાહ્મણથી માંડીને ચતુર્થ વર્ણ સુધીનામાં અને પંચમ વર્ણમાં પણ એ ધર્મ પાળનાર લેક છે; છતાં પણ એ ધર્મને એકદરે જતાં આપણાં મન ઉપર એવી જ છાપ પડે કે જેનો વેપારી છે અને બહુ સૈકાથી વેપારી હતા. ધર્મની તેમજ લાભની દષ્ટિએ યુદ્ધ અને અશાન્તિ એમને પ્રિય નહિ, તેથી એ શાતિપ્રિય સ્વભાવને લીધે પૂર્વકાળથી જૈનો નગરમાં વસતા થયેલા વેપારને લીધે એ ખૂબ ધન કમાયેલા ને તે ધનશાલિતા અનેક જમાનાઓથી એમનામાં ચાલી આવે છે, તેથી સમાજમાં એમની આબરૂ છે અને તેમનામાં અનેક ખામીઓ છે, છતાં એ એમની ધનશાલિતાને કારણે આજે પણ રાજ્યમાં અને સમાજમાં એ જેવી તેવી સત્તા નથી ભેગવતા.
જેમાં વેપારીઓની સંખ્યા બહુ મોટી તે એટલા કારણે છે કે જે નાતેને ધંધે જૈનધર્મને અનુકૂળ ન હોય તે નાતના લોક જૈન ધર્મમાં જઈને તે બંધ કરવા માંડે. આમ ધર્મ બદલવાથી તેમની નાત કંઈ બદલાઈ નથી જતી, તે લેક ગણાય છે. તે પિતાની મૂળ નાતના જ. એને પિતાનું કે પિતાનાં બાળકનું લગ્ન કરવાનું હોય, ત્યારે પિતાને માટે કે પોતાના છોકરાને માટે કન્યા અને પિતાની દીકરીને માટે વર પોતાની મૂળ નાતમાંથી જ શોધી લે છે. હસ્તલિખિત ગ્રન્થ વેચવામાં પ્રખ્યાત થયેલા શેઠ ભગવાનદાસ કેવળદાસ નાતે ભાવસાર હતા. જૈન