________________
( ૩૩૦ )
જૈન વાણિયાની બીજી એક નાત અગરવાલ છે. કાં તે એ ઉજ્જૈન પાસેના અગરથી નીકળ્યા હાય કે કાં તેા રાજા અગ્રસેનમાંથી ઉતરી આવ્યા હાય. એ રાજા સિરર્હિમાં રાજ્ય કરતા હતા અને એની રાજ્યધાની ( ફતેહાબાદ તહસીલમાં, ડીસ્ટ્રીકટ હિસાર, ૫ જાખમાં ) અગ્રહ હતી.ર૭
આ પ્રકારની ખજી નાત તે ખડેરવાલ અને ધેરવાલ છે, વળી હુમ્મડ છે અને તેમનુ મુખ્ય ધામ ( રાજપુતાનામાં ) ડુંગરપુર પાસે સાગવાડા છે. વળી આ બધી નાતામાં વીશા અને દશા જેવી પેટા નાતા છે; આવા વિભાગ પડવાનાં જુદાં જુદાં કારણ આપવામાં આવે છે. સર એએન્સ ( Sir A. Baines ) જણાવે છે કે વીશા કરતાં દશામાં નીચા લેાહીના વધારે ટકા છે. કેટલીક નાતામાં વળી આથીયે વધારે પેટા નાતા છે. ગુજરાતના શ્રીમાળીએમાં વીશા ને દશા ઉપરાંત લાડવા નામે ખીજી એક પેટા નાત છે અને એ સાથી નીચી નાત મનાય છે. વીશાશ્રીમાનીમાં વળી છ પેટા નાત ને દશામાં ૩ પેટા નાત છે. વીશા દશા વચ્ચે રાટી વહેવાર છે, બેટી વહેવાર નથી.
એક વાત એ ધ્યાનમાં રાખવા જેવી છે કે શ્રીમાળી વગેરે નાતાના બધા લેાક કંઈ જૈન હાતા નથી. ગુજરાતના શ્રીમાળીઆમાં વીશા બધા જૈન છે, પણ દશામાં કેટલાક જૈન છે, કેટલાક વૈષ્ણવ દશાશ્રીમાળી શ્રાવક ( જૈન) અને દશાશ્રીમાળી મેશ્રી ( વૈષ્ણવ ) એકમેકમાં લગ્ન કરી શકે, પણ દશાશ્રીમાળી શ્રાવક અને વીશાશ્રીમાળી શ્રાવક ન કરી શકે; એ વસ્તુસ્થિતિ એવુ સાખીત કરે છે કે ભરતખંડમાં ધર્મો ધન કરતાં જ્ઞાતિમ ધન વધારે મહત્વ ભાગવે છે.
છે.
૩૦
વાણિયાની બીજી નાતે આ છેઃ મહારાષ્ટ્રમાં ચેતવાલ, હૈદરાખા૬માં નેવડ તેલંગણમાં કાશી ને નાગપુર સુધી કમેજા.૩૧
વેપારમાં જૈનો મેટા શેઠીઆ ને શરાફ છે અને તે રીતે ગુજરાતના વેપારમાં એમણે એવા મહત્વના ભાગ લીધેા છે કે બીજા ધર્મોના વેપારીએ પણ એમને મહાજનમાં અગ્રપદ