________________
( ૩ર૩) વગેરે વર્ણના લેકને એ ધર્મમાં લેવાનું આજે પણ અસાધારણ નથી અને પૂર્વે નહોતું. ” હિંદુ સંસ્કાર પામેલી જાતિએમાં જ જેન ઉપદેશકે જતા એમ નહતું, પણ તે ઉપરાંત અસંસ્કૃત જાતિના લેકે માંથી પણ શિષ્ય બનાવતા એ વાત માત્ર જૈન ધર્મશાસ્ત્રોમાંથી જ નહિ, પણ જૈન ઇતિહાસમાંથી પણ પ્રતિપાદિત થાય છે. એવી રીતે હેમચન્દ્ર જણાવે છે કે રાજા સમ્મતિએ વનવાસી લેકમાં જૈનધર્મને પ્રચાર કરવાને સાધુઓને અસંસ્કૃત પ્રદેશોમાં મેકલ્યા હતા. (પૃ. ૩૮). જીવન પ્રજનનાં સૈ દ્રવ્ય (ભેજન ને ઉપકરણ) સાધુઓને લોકપાસેથી મળી રહે એટલા માટે સાધુઓ વિહારમાં નીકળે તે પહેલાં રાજા તે તે પ્રદેશમાં પિતાના સાધુ પ્રતિનિધિઓને એકલતે. આ પ્રતિનિધિઓ વનવાસી લોકોને આજ્ઞા આપતા કે સાધુના ખપની અમુક આહાર સામગ્રી ને દ્રવ્ય સામગ્રી, જ્યારે જ્યારે અમારા દાણી આવે ત્યારે ત્યારે તેમને તમારે આપવી. સમ્મતિ રાજા પછી સાધુઓને દાણી રૂપે એકલતે અને એ સાધુઓને યથાસમયે સામગ્રી મળી રહેતી.
જેનો પિતાનું પ્રચારકાર્ય ભરતખંડમાં આવી વસેલા પ્લેછમાં કરતા એ વાત સિથિયન સાધુ નામે કાલકાચાર્યની કથાથી (પૃ. ૪૪), તેમજ સમ્રાટ અકબરને પણ એ ધર્મમાં લીધાની વાત ઉપરથી (પૃ. ૬૯) જણાઈ આવે છે. આજે પણ મુસલમાનોને એ સંઘમાં સ્થાન મળે છે અને એ વિષે બુઈલર જણાવે છે કે અમદાવાદમાં જૈનોએ એ એક પ્રસંગ મને વર્ણવી બતાવ્યો હતો અને તેમાં તેમણે પિતાના ધર્મને વિજય મા હતું.'
ભરતખંડની સીમાબહારના પ્રદેશમાં પણ જૈન ઉપદેશકેએ ધર્મપ્રચારના પ્રયત્ન કર્યા છે. ચીનાયાત્રી હ્યુએનસીઆગે (૬૨૯૬૪૫) દિગમ્બર સાધુઓને કિયાપિશીમાં (કપિશમાં) દીઠેલાના કરેલા ઉલ્લેખ ઉપરથી, હરિભદ્રના (૮ મા સૈકામાં) શિષ્ય હંસ અને પરમહંસને તિબેટમાં (મેટ માં) જોદ્ધોએ મારી નાખ્યા હતા એવી કથા ઉપરથી, તેમજ કુચ વિષેની હકીકતના ગુઈનવેડલના (Gruinweall ના) અનુવાદથી એ વાત જણાઈ આવે છે. મહા