________________
- ( ૩૧૦ )
જ્યાંથી જઠે ત્યાંથી ગ્રહણ કરવું. હરિભદ્રના નીચેના લાક એ સંબધે પ્રખ્યાત છેઃ-૪
કહે છે કે સત્ય
पक्षपातो न मे वीरे न वैरः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः || ( અ યથા વિચારવા )
“ મહાવીરને હું મિત્ર માનતા નથી, કપિલાદિને શત્રુ માનતા નથી; શુદ્ધ સત્ય જેવા જેના ઉપદેશમાં હાય તેના ઉપદેશ સાંભળવા, તેનું જ અનુસરણ કરવું, ”
અત્યાર સુધીનાં પ્રકરણામાં જોઇ ગયા તે ઉપરથી માલમ પડશે કે જૈન ધર્મ અને માજી ઉપર નજર રાખીને પાતાના સમ્પ્રદાય ચ્ચે છે. એક બાજુએથી એ પ્રાચીન અને અનુકૂળવાદને પકડી રહ્યો છે, એટલું જ નહિ પણ તે ખાજુના દાર્શનિક ને વૈજ્ઞાનિકવાદના વિકાસ કર્યાં છે; જેમકે એ સૂ` વગેરે. ખીજી ખાજુથી પ્રચલિતવાદને આગળ ચલાવવાના અને તેને સમ્પૂર્ણ કરવાના પણ પ્રયત્ન કર્યાં છે; જેમકે રામકૃષ્ણની કથાઓ વગેરે.
જેમ ભૂતકાળમાં બન્યું હતું તેમ આજે વર્તમાનકાળમાં અને છે. એમના ધર્મ સિદ્ધાન્તો શુદ્ધરૂપે સચવાયેલા રહે અને માટે આજના જૈનો બહુ આગ્રહ રાખે છે; છતાં વમાન અભિપ્રાયને એકમત થવાય એવી રીતે એમના મતને સમ્પૂર્ણ બનાવવા કે વિકાસ આપવા યથાશકય પ્રયત્ના કરે છે. સ્યાદ્વાદ આજના યુરેપિયન as if વાદને ખરાખર સમાન છે, પુગલવાદ વર્તમાન પરમાણુવાદ સમાન છે. વગેરે વિષયા પ્રતિપાદિત કરવા હાલના જૈનો પ્રયત્ન કરી રહ્યા છે.
જૈનધર્મોની ધાર્મિક અને દાનિક મહત્તા વિષે ભારતમાં અને યુરોપમાં પહેલેથી જ ભિન્નભિન્ન અભિપ્રાય છે. જગતમાં અમાશ ધ પરિપૂર્ણ છે. એવા જૈનોના જે મત છે તેનુ ( H. warren ) અને પેૉલ્ડ ( 0. pertold ) ૬ સમન કરે છે; જૈન ધર્માંથી વધારે સારા ધમ સ ંભવતા નથી, એમ પેટેન્ડિ માને છે, કારણ કે ભાવનાત્મક, બૌદ્ધિક અને વ્યાવહારિક-સત્ય