________________
(૨૯) તેવારે સુત્રતાચાર્યના એક શિષ્ય એને શાઆર્થમાં હરાવ્યું હતું. તેના વેરમાં એને મારી નાખવાને એણે સંકલ્પ કર્યો, પણ એક દેવે એનાં અંગ સ્થિર કરી દીધાં તેથી એ પિતાને સંકલ્પ સફળ કરી શકે નહિ. આ પ્રસંગથી ઉજજચિનીમાં રહેવું ઠીક લાગ્યું નહિ, તેથી એણે એ નગરને ત્યાગ કર્યો અને હસ્તિનાપુરમાં જઈ રહ્યો. ત્યાં એણે મહાપદની કૃપા પ્રાપ્ત કરી અને તેથી એ રાજાને એ સચિવ બને. એકવાર પાડેશના રાજા સિંદ્દવને પકડવાની મહાપદ્મ નમુચિને આજ્ઞા કરી. તેણે તેને પકી આયે. ઉપકારવશ થઈને મહાપ એક વરદાન માગવાનું કહ્યું, પણ બીજે કે સમયે એ વરદાન માગી લઈશ, એવું નમુચિએ કહ્યું.
એકવાર સુત્રતાચાર્ય એમના રાજ્યમાં ચાતુર્માસ ગાળવા આવ્યા. ભ્રષ્ટ નમુચિએ એ સમયે પિતાને વરદાન આપવાનું વચન ચક્રવર્તીએ આપેલું તે સંભારી આપ્યું ને વરદાન માગી લીધું કે મને એક મહાયજ્ઞ કરવા દ્યો ને એ યજ્ઞ ચાલે એટલે કાળ રાજ્ય મને સેંપી દે.” મહાપદ્મ એ પ્રમાણે કર્યું એટલે નમુચિએ જૈન સાધુઓ ઉપર અત્યાચાર કરવા માંડ્યા અને તેમને મૃત્યુને ભય દેખાડ્યો. સાધુઓ ચાતુર્માસમાં વિહાર કરી શકે નહિ કારણ કે તેથી અનેક જીવહિંસા થવાને ભય રહે છે. આ સમયે દેવીબળવાળા વિષ્ણુકુમારમુનિ ધ્યાનમગ્ન હતા તેમને સુત્રતાચાર્યો લાવ્યા, કારણ કે એ આવીને નમુચિને નમાવે તે જ તેઓ ત્યાં રહી શકે. નમુચિએ પ્રસિદ્ધ કર્યું હતું કે-“જે ભિક્ષુક ત્રણ પગલાં ચાલીને જેટલી પૃથ્વી માપી લેશે તેટલી પૃથ્વી મારા રાજ્યમાં એને આપીશ, પણ એ ત્રણ પગલાંએ માપેલી પૃથ્વીપાર તે પગ મૂકશે તે તેને જીવ લઈશ.” વિષકુમારે પિતાના વૈક્રિય શરીરને (પૃ. ૧૭૧) બળે બે પગલાએ સમસ્ત પૃથ્વીને પૂર્વથી પશ્ચિમ સુધી માપી લીધી અને ત્રીજે પગલે નમુચિને પૃથ્વી ઉપર સુવાડી દીધા. બ્રણ બ્રાહ્મણ પોતાને ઘણાજનક લાગતા એવા જેનો વિરૂદ્ધ કશું કરી શકો નહિ. ત્યારપછી તે મહાપ પણ એને પિતાના રાજ્ય