________________
(૨૯)
માંથી હાંકી કાઢ્યો. પિતાના પરાક્રમથી વિષણુકુમારમુનિ સમસ્ત જગમાં ત્રિવિન નામે પ્રસિદ્ધ થયા, ત્યારપછી મહાતપ તપ્યા અને અન્ને નિર્વાણ પામ્યા. મહાપ પણ સંસારને ત્યાગ કર્યો ને નિર્વાણ પ્રાપ્ત કર્યું
ત્યારપછીના સમયમાં ૮મા બલદેવ રામ અથવા ઇ અને ૮મા વાસુદેવ સમા અથવા નારાયણ થયા. અયોધ્યામાં રાજા રથને
ત્યાં એની રાણી પરિતાને પેટે રામ અને સુમિત્રાને પેટે લક્ષમણ જન્મ્યા હતા. દશરથને બીજા પણ બે પુત્ર હતા. ચીને પેટે મરતને અને હુકમને પેટે શત્રુને જન્મ થયો હતે. મિથિલાના રાજા નનવનીઝ પુત્રી સીતા સાથે રામનાં લગ્ન થયાં હતાં. રામને રાજપાટ સેંપીને સાધુ થવાની દશરથને ઈચ્છા થઈ, કૈકેયીને એકવાર એણે વરદાન આપેલું તે અત્યારે એણે માગી લીધું કે
ભરતને રાજપાટ આપે ને રામને વનવાસ આપે.” ભરતે જે કે પિતાને આપેલું રાજપાટ સ્વીકાર્યું નહિ, છતાંયે રામ તે સીતા ને લક્ષમણ સાથે વનવાસમાં ગયા.
એ સમયે પૃથ્વીના એક ખંડમાં વિદ્યાધરરાજા રાવણ રાજ્ય કરતે હતું તે ૮મે પ્રતિવાસુદેવ હતે. માથા જેવડાં નવ મેતીની માળા એ સદેવ પિતાના કંઠમાં પહેરતે, તેથી એ દશાનન પણ કહેવાત. એના પ્રજાજન રાક્ષસ કહેવાતા, કારણ કે એ મહા રાક્ષસના વંશ જ હતા અથવા તે પિતાના ધ્વજમાં રાક્ષસનું ચિત્ર રાખતા. - જનકને ત્યાંથી સીતા સાથે લગ્ન કરવામાં રાવણ નિષ્ફળ
- ત્રિવિક્રમ–જેણે ત્રણ પગલાં ભર્યા છે તે–એ નામ વિષ્ણુનું પણ છે, કારણ કે એણે વામનરૂપે ત્રણ પગલામાં રાક્ષસરાજા બલિનું ત્રણ લોકનું રાજ્ય લઈ લીધું હતું. ( Hinduismus પૃ. ૧૨૧ થી સરખાવશે.) એ કથાને જેનેએ આ સ્વરૂપ આપીને વિષ્ણુ અને નમુચિની કથા કરી હશે?
એક કથા પ્રમાણે સીતા રાવણ અને મન્દોદરીની પુત્ર હતી ને તેને જનકે ઉછેરી હતી. આ