________________
ત્યારપછી આશ્ચર્યમૂઢ થઈ ગયેલા રાજાઓને તે ઉપરથી ભૌતિક સૌન્દર્યની અનિત્યતા વિષે ભાન કરાવ્યું, પિતાના પાછલા ભવમાં સૌએ સાથે તપ કર્યું હતું તે વાતનું સૌને સ્મરણ કરાવ્યું ને તેને દીક્ષા લેવાને ઉપદેશ આપે. મલ્લીનાથે દીક્ષા લીધા પછી તે સૌએ દીક્ષા લીધી અને એમની સાથે સમેતશિખર ઉપર ૫૫૦૦૦ વર્ષની ઉમ્મરે અરનાથ પછી ૧૦૦૦ કેટિ વર્ષે મલ્લીનાથ નિર્વાણ પામ્યા.9 | મુનિસુવ્રત ૨૦ મા તીર્થકર રાગ માં રાજા સુમિત્ર અને તેની રાણું પાવતી ને ઘેર જમ્યા હતા. એમના માતાને જ્યારે સારી આશા હતી ત્યારે એમણે જૈન ધર્મનાં બધાં સુવ્રત કર્યા હતા, એથી એમનું નામ મુનિસુવ્રત પડ્યું. દીક્ષા લીધા પછી એમણે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું અને સમેતશિખર ઉપર ૩૦૦૦૦ વર્ષની ઉમ્મરે મલ્લી પછી ૫૪૦૦૦૦૦ વર્ષે એ નિર્વાણ પામ્યા.
મુનિસુવ્રતના સમયમાં ૯ મા ચક્રવતી માઘ થયા. કાશી અથવા હસ્તિનાપુરમાં એ જન્મ્યા હતા. વઘાર એમના પિતા અને વારા એમના માતા હતા. એમના મેટા ભાઈ વિષ્ણુકુમાર હતા.
એક ઉત્સવ પ્રસંગે જ્વાલાએ જૈનધર્મને યાત્રા રથ ફેરવવાની ઈચ્છા કરી, એની સેકય નવમીએ બ્રહ્મરથ ફેરવવાની ઈચ્છા કરી, પિતાને રથ આગળ લેવાને બંને રાણુઓએ વાદ કર્યો. રાજાને કેઈને પક્ષપાત નહોતે, તેથી બંને વરઘેડા બંધ કરાવ્યા વિના બીજે કશે ઉપાય નહેાતે. માતાને થયેલા અપમાનથી મહાપદ્યને ખોટું લાગ્યું ને રાજનગર છે વનમાં ગયા. ત્યાં એમણે અનેક પરાક્રમ કર્યા, સમસ્ત ભરતવર્ષ જીતી લીધો ને અન્ને ઘેર પાછા આવ્યા. મુનિસુવ્રતના શિષ્ય સુવ્રતના ઉપદેશથી પધોત્તરે અને વિષકુમારે દીક્ષા લીધી; પઘોર નિર્વાણ પામ્યા ને વિષ્ણુકુમાર અનેક લબ્ધિવાળા થયા
ચક્રવર્તીપદે અભિષિક્ત થયા પછી મહાપદ્મ જૈન ધર્મના મેટા આશ્રયદાતા થયા અને પોતાની માતાના માનની ખાતર માટે યાત્રારથ ફેરવાજો. નમુરિ નામે બ્રાહ્મણ એમને સચિવ થયે હતે. પૂર્વે એ બ્રાહ્મણ ઉજજયિનીના રાજા શ્રીવર્મને પુહિત હિતે