________________
( ૨૭૦ )
તે વારે મનુષ્ય મરતા ત્યારે તેમના શબને અગ્નિદાહ દેતા નહિ, કારણ કે અગ્નિના ઉપયેગ તે જાણતા નહિ. એ શખને વનમાં મૂકી દેતા અને પક્ષીએ તેમને ઉપાડી જઇ સમુદ્રમાં કે ગંગામાં નાખી આવતા. મરેલાના જીવ ઉલાકમાં દેવપણે નવા ભવ લેતા.
આ સુષમસુષમા આર ૪ કેટિકિટ સાગરોપમના ચાલ્યા ગયા. ૨ સુષમા.
સુષમામાં બધી સ્થિતિ સુષમસુષમાના જેવી હતી પણ સુખ અને આનંદ કંઈક એછાં થતાં ચાલ્યાં. આરમ્ભમાં મનુષ્ય ૨ ગાઉ ઉંચાં હતાં અને વધારેમાં વધારે ૨ પલ્યાપમ જીવતા કલ્પદ્રુમનાં ફળ એ એ એ દિવસે ખાતા. બાળકને મોટા થતા ૬૪ દિવસ લાગતા. સુષમા આર ૩ કટાર્કટિ સાગરોપમના ચાલ્યા ગયા, પળે પળે એમાં પ્રતાપ આછા થતા જતા હતા.
૩ સુષમષમા.
સુષમદુઃષમાં આર શુભ-અશુભ હતા અને ૨ કટિકેટિ સાગરાપમના હતા. એને આરમ્ભે મનુષ્યા ૧ ગાઉ ઉંચા હતા અને એક પલ્યાપમ જીવતા. કલ્પદ્રુમનાં ફળ રાજરાજ ખાતા અને ખાળકી ૭૯ દિવસમાં મોટા થતા. આરમ્ભમાં મરેલાના જીવ પહેલા એ આરની પેઠે દૈવયેાનિમાં અવતરતા, પણ તેને અતે તે ચારે ગતિમાં પુનઃવ લેવા લાગ્યા. કલ્પદ્રુમ સુકાવા લાગ્યા ને પહેલાંની પેઠે સુન્દર ફળ આપતા એછા થવા લાગ્યા. મનુષ્યેાના સદ્ગુણ પણ ઘટવા લાગ્યા ને લેાભમાં તથા દુઃખમાં પડવા લાગ્યા. માનસિગ્ન મનેાવૃતિ બગડવા લાગી અને તેથી કાયદાની જરૂર પડવા લાગી. જ્યારે પલ્યાપમના આઠમા ભાગ બાકી રહ્યા ત્યારે અનુક્રમે ૭ કુલકર થયા અને તેમણે માનવજીવનને માટે નિયમ માંધ્યા. એ કુલકરનાં નામ આ પ્રમાણે છે: વિમલવાન, વજ્રષ્નાન, ચાવી, શ્રમિચન્દ્ર, ત્રસેનગિત, મહેન અને નામિ.
દિગમ્બરા ૧૪ કુલકર માને છે અને તેમને મન્નુ પણ કહે