________________
( ર૬૨ ) ને વિલાસમાં એ પિતાના દિવસ ગાળતા, વેપાર રોજગાર કરતા નહેતા, કારણ કે એમને સે અનાયાસે મળી રહેતું. એમને જ્યારે કશાની ઇચ્છા થાય ત્યારે ૧૦ માંના કેઈએક કલ્પદ્રુમ નીચે જાય ને ત્યાં એમને જોઈતું મળી રહે. તે વારે પૃથ્વીને જે ૧૦ દુર શેભા દેતા હતા તે આ પ્રમાણે છે –૧ મા મદ્ય વિગેરે પીવાનું આપતું, ૨ HIT ભાજને આપતું, ૩ સુર્યા સુન્દર વાદ્ય વાગતું, ૪ રશિયા પોતાના પ્રકાશથી અન્ધકારને દૂર કરતું, ૫ કતિરા (ચોતિષિ7 ) સૂર્ય, ચંદ્ર, વિદ્યુત કે અગ્નિ પેઠે પ્રકાશતું, ૬ ચિત્રાકુ અભુત માળા આપતું, ૭ ત્રિપલી સ્વાદિષ્ટ ફળ આપતું, ૮ મા રત્નના આભૂષણ આપતું, ૯ જાર ઘરબાર આપતું અને ૧૦ ઝનન વસ્ત્ર આપતું.”
મનુષ્ય તે વારે માત્ર ફળ ખાઈને જીવતા અને તે પણ ત્રણ ત્રણ દિવસે થોડાં થોડાં ખાતાં. એ આરના આરમ્ભમાં મનુષનું આયુ ૩ પલ્યોપમનું હતું, પછી ધીરેધીરે ટુંકું થતું ચાલ્યું. સુષમસુષમાના આરમ્ભમાં મનુષ્યનું શરીરપરિમાણ ૩ ગાઉનું હતું. બાળકે ૪૯ દિવસોમાં એવડા મોટાં થતાં કે પછી તેમને માબાપની સંભાળની જરૂરીયાત રહેતી નહિં, તેમને વિકાશ અતિશય સત્વર થતે પહેલા અઠવાડિયામાં એ અંગુઠે ધાવતા, બીજા અઠવાડિયામાં ધરતી ઉપર ઘુંટણી માંડતા, ત્રીજા અઠવાડિયામાં બેસવા માંડતા, ચોથા અઠવાડિયામાં ઉભા થતા, પાંચમા અઠવાડિયામાં હીંડવા માંડતા, છઠ્ઠા અઠવાડિયામાં બધું શીખી લેતા અને સાતમાં અઠવાડિયામાં કામ વિલાસ ભોગવવાને ચગ્ય થતા. બધાં બાળક યુગલ અવતરતા અને તેમાં એક છોકરો અને એક છોકરી એવી રીતે અવતરતા. આ બને સદા જીવન સહચર્યામાં જાતા, માબાપ પિતાનું જીવન પૂરું કરે તે પહેલાં થોડે જ કાળે (છમાસે) આ બાળકે અવતરતા, તેથી પૃથ્વી ઉપર વસતિ બહુ વધી જતી નહિ. બાળક મેટા થતા કે તુરત જ પિતા તાણથી ને માતા છીંકથી મરણ પામતા.