________________
૫ વર્ષ એ ચામડું અદભુત છે; છેદાતું નથી કે કપાતુ નથી. નદીમાં અને સમુદ્રમાં એના ઉપર બેસીને તરી જવાય છે અને વળી એના ઉપર સવારે વાવેલું અનાજ સાંજે પાકી તૈયાર થાય છે.
' દુ : આ મણિને પ્રકાશ નિત્ય રહ્યા કરે છે. એ વિજય અપાવે છે, રોગ ટાળે છે ને અકારમાં સૂર્ય જે પ્રકાશ કરે છે.
૭ ની પ્રકાશકિરણના સમૂહ જેવું છે. અન્ધારા પ્રદેશમાં જવું હોય ત્યારે ભીતપર મંડળ આળેખીને પ્રકાશ કરવામાં, વિષ ઉતારવામાં અને એવા પ્રગમાં આ રત્ન ચકવર્તીને કામ લાગે છે.
નીચેનાં ૭ રત્ન પંચેન્દ્રિય છે –
૧ સેનાપતિઃ ચક્રવર્તીને વિશ્વાસપાત્ર અને સરળ સેવક છે, પ્રમાદરહિત અને દૂરદશી છે, યવનની તથા સ્વેચ્છની ભાષાઓ લખી જાણે છે તથા બેલી જાણે છે, રાજ્યકળા ને જીવનકળામાં ચતુર છે, બળવાન યુદ્ધો છે, વ્યુહરચનામાં કુશળ હોય છે.
- ૨ અપતિરસોડાની, બીજા ખંડની, વસ્ત્રોની, અન્નભંડાર વગેરેની વ્યવસ્થા રાખે છે.
' ૩ વાવી: ઘર, મહેલ અને નગર બાંધનાર કુશળ કારીગર છે. - ૪ કુતિઃ ધાર્મિક ક્રિયાઓ કરાવે છે, જાદુમંત્ર કરી જાણે છે, કુશળ કવિ પણ છે.
૫ : અતુલ બળવાળે હાથી છે. ૬ ઃ સર્વે શુભ લક્ષણોવાળે સુન્દર ઘેડે છે.
૭ સ્ત્રીઃ સુન્દર છે, સદા યુવતી રહે છે, સ્પર્શ કરે ગ્રીષ્મ કાળમાં શીત અને શીતકાળમાં ઉષ્ણ છે; એની દષ્ટિમાત્રથી એના સ્વામીમાં સંભેગની નવી શકિત આવે છે, એના સ્પર્શમાત્રથી રેગ દૂર થઈ જાય છે.
નવ નિધિ પ્રત્યેક ચકવર્તી પાસે હોય છે. કેટલાકને મતે