________________
( ૨૬૩ )
૯ વિવિધ વિદ્યાઓના ગ્રન્થ છે ને કેટલાકને મતે એ ૯ મંજુષા છે, તેમાં એ ૯ પ્રકારનાં નિષિ મૂકેલાં હાય, છે, અને તેના ઉપયાગ તેના ગ્રન્થમાં બતાવેલે છે. એ ૯ નિધિનાં નામ આ પ્રમાણે છેઃ-૧ નૈસર્વ-ઘર, ૨ વાસ્તુ ચાખા અને ખીજા. અન્ન, ૩ ચિત્ત આભૂષણ, ૪ સર્વરત્ન ૧૪ રત્ન, ૫ મહાપદ્ય અન્ય રત્ના, ૬ જાત યાતિવિદ્યાના કાળ નિય, ૭ મહાજાત્ત ધાતુની ને રત્નની ખાણા, ૮ માવ અસ્ત્ર શસ્ત્ર ને યુદ્ધકળા, અને ૯ લ કાવ્યકળા, નાટય કળા ને વાદ્યકળા. ( આ જૂદી જુદી વસ્તુના આપનાર, બતાવનાર, સમજાવનાર અથવા પૂરી પાડનાર હોય છે. )
९ बलदेव, ९ वासुदेव भने ९ प्रतिवासुदेव
બળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ એ ત્રણ વીર છે; એકજ કાળે એ જન્મે છે ને પ્રત્યેક સર્પિણીમાં પ્રત્યેક જાતિના વીર નવ નવ થાય છે. ખળદેવ અને વાસુદેવ એરમાન ભાઇ–એક જ રાજાના જુદી જુદી રાણીએથી થયેલા પુત્રા હૈાય છે. પ્રતિવાસુદેવ એમના પ્રતિસ્પત્ની હાય છે.
બલદેવના ( એમને વત્તમત્ર પણ કહે છે. ) શરીરના રંગ શ્વેત શુદ્ધ હાય છે. એ સદા નીલ રંગના વસ્ત્ર ધારણ કરે છે અને એમની પતાકામાં તાલવૃક્ષનું ચિહ્ન હૈાય છે. એમનાં ૪ આયુધ છેઃ ૧ ધનુષ, ૨ ગદા, ૩ મુશલ અને ૪ હળ; દિગમ્બરને મતે ૧ રત્નમાળ, ૨ ગદા, ૩ મુશલ અને ૪ હળ. એમના જન્મ થવાના હોય છે ત્યારે એમની માતા ચાર સ્વગ્ન જુએ છે.
વાસુદેવ ( એમને નારાયણ કે વિષ્ણુ પણ કહે છે) બળદેવના નાના ભાઇ હાય છે, પણ કથાઓમાં ઘણું કરીને એમનું મહત્ત્વ મળદેવથી વધારે છે, કારણ કે એ ખળદેવ કરતાં ખમણેા ખળવાન ચેન્દ્રો છે, બળદેવ નમ્ર પ્રકૃતિના છે. વાસુદેવના જન્મ થવાના હોય છે ત્યારે એમની માતા સાત (પાંચ) સ્વપ્ન જુએ છે, એથી પણ એમનું મહત્ત્વ પ્રતિપાદિત થાય છે. એમનાં શરીરના રંગ કૃષ્ણ હાય છે, એમનાં વસ પીળાં રંગના ડાય છે. એમની છાતી ઉપર શ્રીવત્સનું ચિહ્ન હાય છે, એમને શ્વેત છત્ર અને ચામર હોય છે અને ધ્વજમાં