________________
(૨૫૯) સમતા, ૮ માર્થતા અર્થની ગંભીરતા, ૯ શ્રાવ7 અવિરૂધ, ૧૦ શિષ્ટત્વ શ્રેષ્ઠતા, ૧૧ સંશયામા સંશયને અભાવ, ૧૨ નિરાતાચો મત પ્રતિષેધને અભાવ, ૧૩ હૃાતા હૃદયમાં ઉતરી જાય એવી ક્ષમતા, ૧૪ મિથ:સાંત્તતા ન્યાયપુરસરતા, ૧૫ બતાવૌચિત્ય દેશકાળયુક્ત, ૧૬ તત્વનિષ્ટતા, તત્ત્વયુક્ત ૧૭ પ્રયતત્વ સમ્બન્ધને વિસ્તારઅસમ્બન્ધને ત્યાગ, ૧૮ અઠ્ઠાવાનિન્જા પિતાની શ્લાઘાને અને બીજાની નિન્દાને અભાવ, ૧૯ ગ્રામિબાસ્ત્ર પ્રતિપાદ્ય વિષયની ભૂમિકા, ૨૦ ગ્રતિનિયમધુરત, નેહ અને મધુરતા સહિત, ૨૧ પ્રશચંતા પ્રતિપાદ્ય વિષયની લાઘા, ૨૨ શ્રમતા પારકા મર્મ ઉઘાડાં ન પાડવાં તે, ૨૩ મૌર્ય, ઉદાર ગુણયુક્ત ૨૪ ધર્મઈતિવદ્વતા ધર્મ અને અર્થને સંગ, ૨૫ ગ્રાચાર્ચથતા વ્યાકરણની શુદ્ધિ, ૨૬ વિપ્રમાવિયુnતા ભ્રમ વગેરેને અભાવ, ૨૭ ત્રિવ કુતૂહલ, ૨૮ અમુતત્વ, અનુપમ ૨૯, અનાસવિતqતા અતિવિલંબને અભાવ, ૩૦ ગ્રેનેજગતિવિચ વર્ણનની વિવિધતા, ૩૧ ઝાપાવિશેષતા આરોપણની વિશેષતા, ૩૨ સત્યપ્રધાનતા વચનબળ, ૩૩ વટવવિવિવશતા વર્ણાદિને વિવેક, ૩૪ બ્યુછિત્તિ અખંડ વાક્યપ્રવાહ અને ૩૫ અન્વેસ્વિ શ્રમ રહિતતા. | તીર્થકર નીચેના ૧૮ દેષથી મુક્ત હોય છે–૧ દાન-અન્તરાય, ૨ લાભ-અન્તરાય, 3 ભેગ-અન્તરાય, ૪ ઉપગ-અન્તરાય; ૫ વીર્ય-અન્તરાય, (પૃ. ૧૬૭), ૬ હાસ્ય, ૭ રતિ, ૮ અરતિ, ૯ જુગુપ્સા, ૧૦ ભય, ૧૧ કામાભિલાષ, ૧૨ શેક, ૧૩ મિથ્યાત્વ, ૧૪ અજ્ઞાન, ૧૫ નિદ્રા, ૧૬ અવિરતિ, ૧૭ રાગ અને ૧૮ શ્રેષ.
તીર્થકરમાં ૪ અનન્તતા હોય છે-અનન્ત દર્શન, અનન્તજ્ઞાન, અનન્તબળ અને અનન્તસુખ.
પ્રત્યેક તીર્થકરની સેવામાં એક યક્ષ અને યક્ષિણી રહે છે. તે પ્રભુની ઉપર અત્યંત રાગી થયેલા હોય છે.. - તીર્થકર અનેક ધર્મભાવના અને ઉત્કૃષ્ટ ચારિત્ર આચરે છે અને તેમના કમને સર્વથા ક્ષય થાય છે ત્યારે એ નિર્વાણ પામવાને ચગ્ય થાય છે; પછી આહારપાન તજી દે છે, સર્વ કર્મના ક્ષય પછી