________________
. (૨૫૮) ૧૧ અતિશય ઘાતિકને ક્ષય થયે પ્રાપ્ત થાય છે–સમવસરણની ભૂમિ એક જ એજનના વિસ્તારની હોય છે, છતાં તેમાં કેટિકેટિ દેવ, મનુષ્ય અને તિર્યંચ (એમની શકિતથી) સમાઈ શકે છે. ૨ એમની વાણું એક જન સુધી સંભળાય છે અને દેવ, મનુષ્ય અને તિર્યંચ સ્વભાષામાં સમજે છે. ૩ એમના મસ્તકની આસપાસ સૂર્યકાન્તિ સમાન મામદત પ્રકાશી રહે છે, ૪ એમની આસપાસ ૨૫
જન સુધી કે રેગ, પ વૈરભાવ, ૬ તીડ વગેરે જતુ, ૭ રેગેત્પત્તિ, ૮ અતિવૃષ્ટિ, ૯ અનાવૃષ્ટિ, ૧૦ દુષ્કાળ પ્રવર્તતે નથી અને ૧૧ પરાયા કે પિતાના રાજ્ય તરફથી કશે ઉપદ્રવ થતું નથી.
૧૯ અતિશય દેવજનિત હોય છે –૧ તીર્થકરની સાથે આકાશમાં ધર્મચક, ૨ બે ચામર, ૩ પાદપીઠ સમેત સિંહાસન, ૪ ત્રણ છત્ર અને ૫ રત્નમય ધ્વજ ચાલે છે, ૬ દેવ સુવર્ણકમળો રચીને એમના પગ નીચે મૂકે છે, ૭ સમવસરણના ત્રણ ગઢ કરે છે, ૮ ચારે દિશામાં એમની મૂર્તિ દેખાય છે, ૯ એમની ઉપર અશોકવૃક્ષ હોય છે, ૧૦ કાંટા અધમુખ થઈ જાય છે, જેથી કેઈને વાગે નહિ. ૧૧ વૃક્ષે એમને પ્રણામ કરે છે, (નમે છે) ૧૨ આકાશમાં દેવદભી વાગે છે, ૧૩ એમની આસપાસ શીતળ વાયુ વાય છે, ૧૪ પક્ષીગણ (શુભ શકુનને માટે) તેમનાથી જમણ ઉડે છે, ૧૫ ગંદકની વૃષ્ટિ થાય છે, ૧૬ પંચરંગી પુષ્પની વૃષ્ટિ થાય છે, ૧૭ એમના કેશ અને નખ વધતા નથી, ૧૮ ચારે નિકાયના મળી એક કટિ દેવ તેમની સેવામાં રહે છે, ૧૯ એમની આસપાસ સદા વસન્તઋતુ વતે છે.
તીર્થકરના વચનના ૩૫ અતિશય નીચે પ્રમાણે છે – સંક્રાવિત્ય શુદ્ધિ ૨ ગ્રાહ્ય ઉચ્ચતા, ૩ ગ્રાખ્યત્વ, ભવ્યતા, ૪ એવામી પોષવ, મેઘગર્જના જે શબ્દ, ૫ ગતિના વિદ્યાર્થિની સામે શબ્દ થાય તે, ૬ રાત્રે સ્પષ્ટતા, ૭ ૩પતરા રાગની
- અશોકવૃક્ષ, પુષ્પવૃષ્ટિ, દેવદૂદભી, ચામર, સિંહાસન, છત્ર, ધ્વજ, સુવર્ણકમળ-એ સદા તીર્થંકરની સાથે રહે છે. તે ૮ તિહાર્ય કહેવાય છે.૪૬ કઈ જગ્યાએ આમાં નામાંતર જણાય છે.