________________
( ૨૪૦ )
છે અને ગમે તેા તીર્થંકર ઉપરના સ્નેહના કે ભક્તિના કારણે, ગમે તે જિજ્ઞાસાને કારણે કે કાં તા શકની આજ્ઞાને કારણે સૌ એકઠા થઈ જાય છે. પછી શક્ર પેાતાના અનુચરવ સાથે વિમાનમાં ચડે છે, મધ્યલાકમાંના નંદ્નીશ્વરદ્વીપમાં આવેલા રતિકર પર્વત ઉપર ઉતરે છે અને ત્યાંથી તીકરને ઘરે એમની ભક્તિ કરવા જાય છે. ત્યાંથી તીર્થંકરને મેરૂપ ત ઉપર જન્માભિષેક કરવા લઇ જાય છે. એવી જ રીતે બીજા કલ્પના ઇન્દ્રો મધ્યલેાકમાં આવે છે, એમની ભક્તિ કરે છે ને પછી પાછા પેાતાનાં ભવનમાં જાય છે. શક્ર અને ખીજા ઈન્દ્રો પણ તીર્થંકર દીક્ષા લે છે, કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે ને નિર્વાણ પામે છે ત્યારે પણ એજ પ્રમાણે કરે છે.
બધાં કલ્પાપપન્ન સ્વર્ગમાં ક`ને પરિણામે, ખાસ કરીને (શુદ્ધ કે ખાલ) તપને પરિણામે મિથ્યાત્ત્વ અને સમ્યક્ત્વવાળા દેવા હોય છે; ગૈવેયક સ્વર્ગમાં પણ એ પ્રમાણે થાય છે, અને અલભ્ય (પૃ. ૧૯૪) જીવાએ પણ પૃથ્વી ઉપર સમ્યક્ ચારિત્ર આચયુ` હોય તે તે પણ ત્યાંસુધી ઉપજે છે. ઉપરનાં સ્વમાં તે માત્ર સમ્યકત્વ જ પ્રવર્તે છે. પહેલા એ સ્વર્ગાના દેવ પછીના ભવમાં પર્યાપ્ત ભૂમિકાય, અકાચ કે વનસ્પતિકાય, પંચેન્દ્રિય તિર્યંગ્ કે મનુષ્ય-ચેાનિમાં અવતરાય એવાં કમ ખાંધે છે, ૩જાથી ૮મા સ્વર્ગના દેવ પંચેન્દ્રિય તિગ કે મનુષ્ય-ચેાનિમાં અવતરાય એવાં અને ત્યારપછીનાં સ્વના દેવ માત્ર મનુષ્યયેાનિમાં અવતરાય એવાં કમ ખાંધે છે.
વિનય, વૈનયન્ત, નયન્ત, શ્રવરાબિત અને સર્વાસિદ્ધ એ પાંચ અનુત્તર સ્વર્ગમાં બધા દેવાને સમ્યજ્ઞાન હાય છે અને તે સાચેાથા ગુણસ્થાન ઉપર હાય છે. પહેલાં ચારમાંના ધ્રુવને હજી બે વાર અવતરવું પડશે, પાંચમાને હજી એકવાર જન્મવું પડશે, ને પછી તેમને મેાક્ષ પ્રાપ્ત થશે.
સિધ્ધાનુ' ધામ.
સર્વાસિદ્ધ સ્વની ઉપર ૧૨ ચેાજને ફાત્રા માર પૃથ્વી છે.
* ત્રૈવેયક સ્વર્ગનું એ નામ એટલા માટે પડેલું છે કે એ સ્થાન લેાકપુરૂષના ગ્રીવા ( ગરદન ) રૂપ છે.