________________
( ૨૪૬ )
જુદે જુદે પ્રકારે ભાગવવાનુ હાય છે. પહેલા પ્રદેશમાં નીચા પ્રકારના દેવાની પેઠે શારીરિક સભાગ હોય છે, બીજા પ્રદેશમાંના ઢવા પાતાની નારીઓને આલિંગન અને ચુમ્બન દઈને તથા તેમને લાડ લડાવીને પંપાળીને સન્તાષ પામે છે, અને પેાતાની કામવાસના તૃપ્ત કરે છે. ત્રીજા ને ચેાથા પ્રદેશમાંના દેવ પાતાની દેવીઓના સૌન્દર્યાને જોઇને, પાંચમા અને છઠ્ઠામાંના દેવ તેમના મિષ્ટ સુર સાંભળીને અને સાતમા તથા આઠમાના દેવ તેમની સુન્દરતા મનમાં વિચારીને આનન્દ પામે છે. આમ પ્રદેશ જેમ ઉંચા, તેમ ત્યાંના દેવત્તુ કામજીવનનું સ્વરૂપ સૂક્ષ્મ, સૌથી ઉપરના—૯ માથી ૧૧ મા સુધીનાં-કલ્પાતીત પ્રદેશમાંના દેવાને કશી કામવાસના હાતી નથી. ત્યાં સ્ત્રીઓ પણ હાતી નથી.
•
કાપપન્ન ( ૧–૮ ) દેવાના દશ ઇંદ્ર છે. ૧, ૨ પ્રદેશમાં એ એ ઈન્દ્ર હાય છે, એક ઉત્તરના દેવા ઉપર અને ખીજો દક્ષિણના દેવા ઉપર રાજ્ય કરે છે; ૩જા થી ૬ ઠ્ઠા સુધીના પ્રદેશમાં એક જ ઇન્દ્ર હાય છે. ૭–૮ માં એ બે વચ્ચે એક ઇંદ્ર હાય છે. કલ્પાતીતના ( ૯–૧૧ ) દેવના કાઇ ઇંદ્ર જ નથી હાતા. ત્યાં સા દેવા એકમેકની સરખા હૈાય છે ને તેથી સા અમિન્ત્ર ( હું ઇન્દ્ર એમ ) કહેવાય છે.
વૈમાનિક દેવાના વિવિધ વના ઇન્દ્રો વિષે જૈનોએ વિસ્તાણુ કથાઓ લખી છે. એ કથાઓમાં સાધના ઇન્દ્રને શ કહ્યો છે, ખીજા ઇન્દ્રોનાં નામ પાતાતાના કલ્પને અનુકૂળ છે. જગમાં મહત્ત્વના જે જે પ્રસ ંગા અને છે, તે સામાં અને ખાસ કરીને તીર્થકરાના ઇતિહાસમાં શ મહત્ત્વના ભાગ ભજવે છે. દક્ષિણ વિભાગમાં જ્યારે કાઇ તી કરના જન્મ થાય છે ત્યારે એનું આસન ડાલે છે. પેાતાના અવધિજ્ઞાનને મળે એમ થવાનુ કારણ એ જાણી લે છે, પછી પેાતાના રિશૈવમૈષીને સુધમ`ડપમાંના સુભેષ નામના એક ચેાજન પરિઘના ઘંટને વગાડવાની આજ્ઞા કરે છે. એ પ્રચંડ ઘટની ત્રણ ગર્જનાઓ કરે છે, ત્યારે સુધર્મ સ્વર્ગનાં બીજા ભવનમાંના ૩૧૯૯૯૯૯ ઘટ પણ વાગવા માંડે છે. સૌ દેવ સાવધાન થાય છે, શા પ્રસંગ અન્યા છે? તે શક્ર પાસેથી સાંભળી લે