________________
એ ઉઘાડેલી છત્રીના ઘાટની છે ને વચ્ચે ૮ જન જાધ છે. એ મેતી કે દૂધ કરતાં વધારે સફેદ, સુવર્ણ કરતાં વધારે પ્રકાશિત અને સ્ફટિક કરતાં વધારે શુદ્ધ છે. અલેકથી એ શિલા એક જે જન નીચે છે. આ એજનના સૌથી ઉપરના ભાગમાં સિદ્ધ શાશ્વત કાળ સુધી વસે છે અને ત્યાં સંસારબંધથી મુક્ત થઈ એ મુક્તિનું અનન્ત, અનુપમ, અવિનશ્વર સુખ ભેગવે છે.
ઈતિહાસ અને સન્તચરિત.
• ભૂમિકા.
સણિી અને યુગ (આર) જગત નિત્ય છે અને એકંદરે સ્થાયી છે. વિશ્વના મોટા ભાગમાં નાના નાના ફેરફાર થતા છતાં સર્વ સાધારણ સ્થિતિ કાયમ પ્રવર્તે છે. મનુષ્યલેકના કેટલાક ભાગમાં નિયમિત રીતે નિરન્તર ચઢતા ઉતરતા જુગ પ્રવર્તે છે અને તેમાં દેશનાં હવાપાણુ ને વનસ્પતિ, શરીર પરિમાણ, આયુ અને લેકની પ્રકૃતિમાં સારે નરસે ફેરફાર થયા કરે છે.
જૈનો માને છે કે અનાદિ કાળથી અનંત કાળ સુધી એકમેકની પછી આવતા કાળના બે ભાગ પ્રત્યે જાય છે. એક ચઢતે તે રૂgિી અને બીજે ઉતરતે તે વર્ષf. ઉત્સર્પિણીના આરમ્ભ સ્થિતિ મનુષ્યજગતમાં અશુભતમ હોય છે, પણ ધીરે ધીરે શુભ થતી જાય છે અને અત્તે બને તેટલી શુભ સ્થિતિ થાય છે અને ત્યારપછી અવસર્પિણી બેસે છે. બની શકે એટલી શુભ સ્થિતિએ તે શરૂ થાય છે. પણ ધીરે ધીરે અશુભ થતી જાય છે અને અન્ત બની શકે એટલી અશુભ સ્થિતિ થાય છે. એકેકી સર્પિણું ૧૦-૧૦ કોટાકેટિ સાગરેપમ સુધી પ્રવર્તે છે. છે. પ્રત્યેક સર્પિણીના ૬ યુગ હોય છે, અને એની સ્થિતિ નિશ્ચિત કાળની હેાય છે. એમાં જે પ્રકારની ગુણસ્થિતિ પ્રવર્તે છે,