________________
(૪૨)
१ भूत -२ पिशाच यक्ष ४ राक्षस ५ किंभर किंपुरुष . ७ महोरग ८ गन्धर्व
રત્નપ્રભા પાતાળના ઉપરના ૧૦૦૦ પેજનમાં આવેલા નગરમાં, મધ્યમ અને અધોલેકની વચ્ચેના ભાગમાં વ્યન્તરે વસે છે. તેના દરેક વર્ગની ઉપર બે બે ઈન્દ્ર હોય છે, દરેક ઈન્દ્રને ૭-૭ સેના હોય છે. કૃષ્ણ, નીલ, કાપત અથવા તેજસ લેશ્યા હોય છે. જે તિષ્કને એકલી તેલેસ્યા હોય છે.
જ્યોતિષ્ક તે ગગનમંડળના અધિવાસી છે. જમ્બુદ્વીપ, ધાતકીખંડ અને હું પુષ્કરદ્વીપની ઉપર ૭૯૦ થી ૯૦૦ એજન ઉચે બરાબર મેરૂ પર્વતની ચારે બાજુએ રહે છે. અનેક પ્રકારના વિમાનેમાં બેસીને તેઓ સત્વર વેગે ફરે છે. જ્યોતિષ્કના ૫ પ્રકાર છેસૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર ને તારા. એક સૂર્ય ને ૧ ચન્દ્રને પરિવાર ૮૮ ગ્રહ, ૨૮ નક્ષત્ર અને ૬૬૯૭૫૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ તારા હોય છે. જેનોને વિશિષ્ટ મત છે કે અનેક દ્વીપસમુદ્રમાં થઈને અસંખ્ય સૂર્ય, અસંખ્ય ચન્દ્ર અને અસંખ્ય ગ્રહ, નક્ષત્ર તથા તારા છે, જમ્બુદ્વીપને ૨ સૂર્ય, લવણદને ૪, ધાતકીખંડને ૧૨, કાલેદને ૪૨, ૩ પુષ્કરદ્વીપને ૭૨–એ રીતે મનુષ્યલકમાં સૌ મળીને ૧૩૨ સૂર્ય છે. ૧૩૨ ચન્દ્ર છે. ગ્રહ, નક્ષત્ર અને તારા પણ તે જ પ્રમાણમાં છે. તે ચર છે અને તેની પછીના બધા સ્થિર છે.
જેને ઉપર પ્રમાણે માને છે, કારણ કે તેઓ મધ્યકવિષેના પિતાના ભૂગાળદર્શનને વળગી રહે છે અને તેથી એ વિષયનાં બધાં ભારતદર્શનથી જેનો જુદો મત ધરાવે છે. તેઓ માને છે કે “એક અહોરાત્રનાં ૩૦ મુહૂર્તમાં સૂર્ય–અને તે જ રીતે સા
જ્યોતિષ્ક મેરૂ પર્વતની આસપાસનું માત્ર અધું જ વર્તુળ ફરી શકે છે, તેથી ભરત-વર્ષમાં રાત જ્યારે પૂરી થાય, ત્યારે જે સૂર્ય આગલે દિવસે પ્રકા હતું તે મેરૂ પર્વતની વાયવ્ય દિશાએ આવી શકે. તે સમયે ભરતવર્ષની પૂર્વમાં જે સૂર્ય ઉગે છે, તે