________________
(૨ ) વ્યન્તમાં અને જતિષ્કમાં ઉપરમાંથી ૩ જી અને ૬ ઠ્ઠી પદવી હતી નથી. વૈમાનિકેના સૌથી શ્રેષ્ઠ વર્ગમાં બીજા વધારે પણ ઉપવર્ગ છે.
જુદા જુદા વર્ગ ઉપવર્ગના દેવે તેમના દેખાવમાં, શરીર- * પરિમાણમાં અને વસ્ત્રાદિકમાં એકમેકથી જુદા હોય છે.
દેવનું આયુષ્ય ટૂંકામાં ટુંકું ૧૦૦૦૦ વર્ષનું, લાંબામાં લાંબુ ૩૩ સાગરેપમનું હોય છે. પહેલા ત્રણ વર્ગના દેવની વેશ્યા કૃષ્ણ, નીલ, કાપત કે તૈજસ હોય છે, બાકીનાની તૈજસ, પદ્ય કે શુક્લ હોય છે.
ભવનવાસીઓ રત્નપ્રભાના (પૃ. ૨૪૦) ઉપરના ભાગમાં ખાસ કરીને મધ્યલેકની નીચેના ભાગમાં સુન્દર ભવનમાં રહે છે. તેઓ દેખાવે કુમાર જેવા હોય છે, તેથી જ તેમના વર્ગના નામના બીજા પદમાં કુમાર શબ્દ આવે છે. એ વર્ગ નીચે પ્રમાણે છે –
૧ ચ માર ૨ નાગુમાર ૩ સુપ (ગરૂડ) કુમાર ૪ વાયુસુમાર ૫ પશુમાર ૬ સધિયુમર ૭ વિજ (દિશા) સુપર ૮ વિઘુસ્માર ૯ સ્વનિત (મેઘગર્જના) કુમાર ૧૦ શનિશુમાર.
દરેક વર્ગ ઉપર બે બે ઇન્દ્ર હોય છે, તેમને એક ઉત્તરમાં અને બીજે દક્ષિણમાં રહે છે. પ્રત્યેક ઇન્દ્રને અનેક ઈદ્રાણીઓ ને અનેક ઉર્ષેદ્રાણુઓ હોય છે. તેમની પાસે ૭ મા વર્ગમાંની ૭ સેનાપતિવાળી ૭ સેન હાજર રહે છે. સેનાના ૭ વર્ગ તે આ પ્રમાણે છે–પદાતિ, અશ્વ, હસ્તી રથ, મહીષ, વાદ્ય અને નર્તકે. અહીં કૃષ્ણ, નીલ, કાપત અને તેજસ લેશ્યા હોય છે.
વ્યંતર ભવનપતિની ઉપરના ભાગમાં અનેક નગરમાં રહેનારા છે, તેમના જુદા જુદા ૮ વર્ગ નીચે પ્રમાણે છે
દે