________________
પ્રકારને આનંદ લે છે. એમને પહેલા ત્રણ પ્રકારનાં દર્શન અને જ્ઞાન હોય છે અને તેથી બધા છને અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન હોય છે. એમનામાં મિથ્યાત્વ હોય છે અથવા પહેલા ત્રણ પ્રકારનાં સમ્ય
ત્વ હોય છે. એમનું ચારિત્ર સારું હોય કે ન હોય. એમને ભેજનની ઈચ્છા થતાં જ તે પરિતૃપ્ત થાય છે, તેથી વિરતિ એમને સંભવતી નથી; તેથી એ ચેથા ગુણસ્થાનથી ઉપર ચડી શકતા નથી. એમનાં કર્મફળ ભેગવાઈ રહે ત્યારે એમને જીવ, કેઈપણ દેખીતા કારણ વિના દેવશરીરને ત્યાગ કરે છે અને મધ્યલોકમાં તિર્યમ્ અથવા મનુષ્ય-નિમાં પુનર્જન્મ લે છે.
દેના મુખ્ય ચાર વર્ગ નીચે પ્રમાણે છે: ૧ મવનવાસી પાતાળના સૈથી ઉપરના પ્રદેશમાં ભવનમાં રહે છે.
૨ અત્તર આ ધરતી નીચેના પાતાળમાં અને પાતાળ તથા મધ્યલેકની વચમાંના સ્થાનમાં રહે છે.
૩ તિમધ્યલોક અને ઉર્વલકની વચમાંના સ્થાનમાં રહે છે.
૪ વૈમાનિક ઉર્ધકમાંનાં વિમાનમાં રહે છે.
આ ચાર વર્ગમાં વળી અનેક ઉપવર્ગ છે અને તેમાં મેં પાછા બીજા ઉપવર્ગ છે. આ ઉપવર્ગોમાંયે પાછા અનેક ભેદ હોય છે, કારણ કે દેવે ઘણું કરીને સો સરખા હોતા નથી, પણ પ્રત્યેક ભિન્નભિન્ન પદવીના હેાય છે. એવી પદવીઓની સંખ્યા પણ અનેક હોય છે. ભવનવાસીઓમાં અને કેટલાક વૈમાનિકમાં એવી પદવીએ હોય છે. તે અનુક્રમે નીચે પ્રમાણે છે. ૧ . રાજા
૬ રોકીદાર. ૨ સામાનિ, રાજકુમાર
૭ શનિ ચોદ્ધા ૩ સાહિશ શજપુરૂષ
૮ કશી નાગરિક ૪ પરિષચ ઉચ્ચ સેવક ૯ મો સામાન્ય સેવક ૫ મિરર ઇંદ્રના શરીર રક્ષક ૧૦ ઢિસિવપ નીચ જાતિના.