________________
(૨૩૯). કાપે છે, પીલે છે, શેકે છે, સારે છે, ફડે છે, મેચકને ને મુ૬ ગરને માર મારે છે, પાણીમાં ડુબાડે છે, તાવડામાં તળે છે, એને શરીરે જતુ વળગાડે છે, હિંસક જતુઓ પાસે એના શરીરને ખવરાવે છે અથવા બીજા અનેક પ્રકારે તેમને અનેક પ્રકારનાં ભયંકર દુઃખ દે છે.
નારકેને જે ઘા વાગે છે તેથી ગમે એટલું દુઃખ થતું હોય તેય એથી એનું મરણ થતું નથી. ઘા પુરાય છે, અને ચીરાયેલુંહજાર ટુકડા થઈ ગયેલું શરીર પાછું આખું થાય છે, તે વળી નવેસરથી દુઃખ ભોગવવા માંડે છે. નારકના પાપનાં જેટલાં ફળ તેના ભાગ્યમાં લખાયેલાં હોય છે એ સે જ્યારે એ ભેગવી રહે છે ત્યારે જ એનું મરણ થાય છે. તે કઈ પણ દેખીતા કારણ વિના એનું મરણ થાય છે. જીવ જેવારે એનું શરીર છેડે છે ત્યારે તિર્યંચ અથવા મનુષ્ય-નિમાં પુનર્જન્મ લે છે, કારણ કે જેનોને મતે નરક તે પ્રાયશ્ચિત્તસ્થાન છે, તેમાં પ્રાયશ્ચિત્ત કરવા સુધી જ પાપીએ રહેવાનું હોય છે, સદા કાળ નહિ.
કેટલાકને મત એ છે કે છેવટનું પાતાળ મહાતમ પ્રભા એ વિશ્વને નીચેને છેડે છે, બીજાને મત એ છે કે એની નીચે પણ તળીઆ વિનાનું સ્થાન છે અને ત્યાં નિગોદ અને બીજા નીચા પ્રકારના કંઈ પણ સંજ્ઞા વિનાના જી રહે છે." આ સ્થિતિ આવવાનું કારણે કેટલાક જેનોને મતે એવું છે કે જે જીવ પિતપતાને પાપે નિગેદમાં અથવા બીજા સૂક્ષમ એકેદ્રિયમાં એવા પ્રકારે જન્મ પામ્યા છે, તેને ત્યાં રહેવાનું મળે છે.૩૫
ઉર્વિલોક દેવને સૂક્ષમ વૈકિય શરીર હોય છે અને તેથી ભૌતિક ભાવનાએ તે બહુ સુખ ભેગવી શકે છે. તે ગર્ભદ્વારા જન્મતા નથી, પણ ઉપપાતદ્રારા અવતરે છે ( પૃ. ૧૭ ), અને તે કર્મને અનુસરીને હોય છે. દેવનું જીવન વિલાસમાં જ વ્યતીત થાય છે, તે નૃત્ય અને કીડા કર્યા કરે છે અને પિતાનાં ભાવમાં સ્નેહીજનેની સાથે અનેક