________________
(s)
આાકીના એમાં શીત જ છે. પહેલાં એ નરકના જીવાની લેફ્યા કાપાત, ૩ જા માં કાપાત અથવા નીલ, ૪ થા માં નીલ, ૫ મામાં નીલ અથવા કૃષ્ણ અને ૬ ઠ્ઠા તથા ૭ મામાં કૃષ્ણ હોય છે (પૃ. ૧૮૭). નારકાતું શરીરપરિમાણુ પ્રત્યેક પ્રતરમાં બહુ વિવિધ માપનુ` હોય છે; રત્નપ્રભાના સાથી ઉપરના માળના નારકી જીવાનું ૩ હસ્તનું જધન્ય હાય છે. નીચે જતાં દરેક માળમાં માપ વધતુ જાય છે. અન્તે મહાતમઃપ્રભાનુ ૫૦૦ ધનુષ્યનું માપ થાય છે. આયુ પણ નીચે જતા માળમાં વધારે થતુ જાય છેઃ રત્નપ્રભાના સૌથી ઉપરના માળનાનુ ટુકામાં ટુંકું ૧૦૦૦૦ વષૅનુ ને લાંખામાં લાંબુ ૯૦૦૦૦ વર્ષનું હાય છે; મહાતમઃપ્રભાવાળાનું ટુંકામાં ટુંકું ૨૨ સાગરોપમ ને લાંમામાં લાંખું ૩૩ સાગરોપમનું હોય છે.
નરકમાંનાં દુ:ખનું' બહુ ભયંકર વર્ણન કરેલુ છે. ત્યાં રહેવુ અહુ ભયંકર છે. મુડદાંમાંથી વાસ નીકળે એવી વાસ ત્યાં સત્ર ઈંટે છે; વાયુ તીક્ષ્ણ છે ને શરીરે ચટકા ભરે છે. અંધકાર સત્ર પ્રવર્તે છે. લતા અને ભોંય ઉપર બીભત્સ વિદ્યાના લેપ કરેલા હાય છે; એથી બધે એવુ ચીકણુ થઇ ગયેલું હોય છે કે નારા જરા આઘાપાછા જાય કે ખસી પડે છે, એકમેક ઉપર અથડાઈ પડે છે, ને તેથી તેમનાં દુ:ખમાં વધારે થાય છે. પીડિતાના આ નાદથી નરક સા ગાજી ઉઠે છે. ઉષ્ણતાથી, શૈત્યથી, તાવથી અને શરીરની ચેળથી નારકા નિર-તર દુઃખી થાય છે, અને તે કાઇરીતે દૂર કરી શકાય એમ નથી. વળી એ દુ:ખામાં નારકો પાતે જાણી જોઈને વધારેા કરે છે, કારણકે તેઓ એકમેકના દ્વેષ કરે છે અને પેાતાનાં વૈક્રિય શરીરની સહાયતાએ વિવિધ પ્રકારનાં સ્વરૂપ ધારણ કરે છે, એકમેકની ઉપર પડે છે અને ભયંકર સ્વરૂપ ધારણ કરે છે. ઉપરનાં ત્રણ પાતાળમાંના નારકા ઉપર અસુરા (પરમાધામી) વિવિધ પ્રકારના અત્યાચાર આચરે છે. અમુક પ્રકારનાં પાપનાં અમુકપ્રકારનાં પ્રાયશ્ચિત્ત હાય છે; વ્યભિચારીએ ધીગધીગતી ધાતુના સ્ત્રીના પુતળાને આલિ’ગન દેવું પડે છે. માંસાહારીએ પેાતાના શરીરમાંથી માંસ તાડીને ખાવું પડે છે. દારૂીઆએ ઉકળતું સીસુ પીવુ પડે છે. ખીજા પાપીઓને