________________
م
و
م
سه
می
(૨૦) ૧ નાના પાતાળમાં ૧૩ માળ અને તેમાં ૩૦૦૦૦૦૦ નરકાવાસ છે. ૨ રાઠમાં , ૧૧ , , ૨૫૦૦૦૦૦ , , ૩ વાસુમા , ૯ , , ૧૫૦૦૦૦૦ » » ४ पंकप्रभा
૧૦૦૦૦૦૦ ૫ ધૂમમાં છ ૫ » ૩૦૦૦૦૦ છે ? ૬ તમામ , ૩ , , ૯૫ * * ૭ માતમમાં , ૧ છે )
૫ જ છે કુલ ૪૯માળ (પ્રત૨) અને તેમાં ૮૪૦૦૦૦૦ નરકાવાસ છે.
નાટક (નરકવાસીઓ) મધ્યલેકના જીવની પેઠે સ્ત્રીના ગર્ભમાં અવતરતા નથી, પણ અલૈકિક રીતે ઉપપાતદ્વારા (પૃ. ૧૭૭) અવતરે છે, એટલે કે એકાએક ભીંતના છિદ્રમાં ઉત્પન્ન થાય છે ને ત્યાંથી નીચે પડે છે. એક મુહૂર્તમાં એ પર્યાપ્ત વિકાસ પામે છે. સર્વ સામાન્ય જીવને તેજસ અને કામણ શરીર હોય છે તે બે શરીર તે આ જીવને પણ હોય છે, પણ તે ઉપરાંત બહુ ભયંકર સ્વ રૂપનું વૈક્રિય શરીર પણ એને હોય છે (પૃ. ૧૭૧), સંસ્થાને એ હેંડસંસ્થાનવાળા છે (પૃ. ૧૭૩) ને જાતિવેદે નપુંસક છે (પૃ. ૧૭૬). તેમને પહેલા ત્રણ પ્રકારનાં દર્શન અને જ્ઞાન હોય છે (પૃ. ૧૮૧),એટલે એને અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન હોય છે ખરું, પણ આથી એમનું દુઃખ વધે છે. માત્ર એમનામાંના કેટલાકને મિથ્યાત્વ અને કેટલાકને (પૃ. ૧૮૪ ઉપર જણાવેલાં) ૨ જાથી ૫ સુધીનાં સમ્યકત્વ હોય છે; એને વિરતિ હોઈ શક્તી નથી અને તેથી ચેથા ગુણસ્થાનથી ઉપર ચડી શકતા નથી. જેને મિથ્યાત્વ હોય છે તે બીજાનું દુઃખ શી રીતે વધે એજ વિચાર્યા કરે છે અને એથી પિતે અત્યન્ત દુઃખી થાય છે; જેને સમ્યકત્વ હોય છે તે એવું તે વિચારતા નથી, પણ પિતાનાં પૂર્વભવનાં પાપ સંભારીને દુખી થાય છે.
નરક જેમ નીચેનું, તેમ ત્યાંના વસનારા વધારે પાપી, અને તેમને સહેવાનાં દુઃખ વધારે ભયંકર. પહેલા ૪ નરકના નરકા-. વાસ ઉષ્ણ છે, ૫ માનાં કંઈક ઉષ્ણ કંઈક શીત, સૌથી નીચેનાં