________________
घृतोद
इचवरोद
(ર૩૧ ) ५ क्षीरवरद्वीप
क्षीरोद ६ घृतवरद्वीप ७ इनुवरद्वीप ८ नन्दीश्वरद्वीप
नन्दीश्वरोद પ્રથમના ત્રણ દ્વિીપના નામ તે દ્વીપ ઉપર આવેલા ખાસ વૃક્ષથી અને બીજા નામ અમુક વિશિષ્ટતા ઉપરથી પડેલાં છે. સમુદ્રોનાં પાણી જે પ્રવાહીને મળતાં આવતાં હોય તે ઉપરથી અથવા તે બીજી જે કંઈ વિશિષ્ટતા હોય તે ઉપરથી એમનાં નામ પડેલાં છે.
એ દ્વિીપમાં જમ્બુદ્વીપ સિાથી વધારે મહત્ત્વને છે, કારણ કે એક તે સમસ્ત વિશ્વને મધ્યબિન્દુએ એ આવે છે અને વળી ભારતવાસીઓ અને આપણે સમસ્ત પૃથ્વી તેમાં આવેલી માનવામાં આવે છે. જેનોએ એ દ્વીપનું સવિસ્તર વર્ણન આપ્યું છે.
જમ્બુદ્વીપની ચારે બાજુએ ૮ જન ઉંચી, ૧૨ જન જાવ વાની ભીંત (જગતી) આવી રહેલી છે. એની ઉપર બહુ ઉંચી, બહુમૂલ્ય રત્નોની બનેલી પદ્મપટ્ટાલિકા આવેલી છે અને તેમાં અનેક ભવ્ય વન અને સરોવર આવેલાં છે. ઉપરની વેદિકાની ચારે બાજુએ મેટી, સેનાની અને રત્નની બનેલી જાળી આવેલી છે. એ ભીંત ઉર્ફે જગતીને ચાર ભવ્યદ્વાર છે અને ચાર દેવ એનું રક્ષણ કરે છે.
જમ્બુદ્વીપમાં ઠેઠ પૂર્વથી ઠેઠ પશ્ચિમ સુધીની પહોળાઈમાં ૬ પ્રચર્ડ પર્વતે આડા પડ્યા છે અને તેથી વિષમ વિસ્તારના ૭ ખંડ (વર્ષ અથવા ક્ષેત્ર ) પડે છે. દક્ષિણથી ઉત્તરને અનુક્રમે એ ક્ષેત્રના અને તેમની વચમાંના પર્વતનાં નામ નીચે આપ્યાં છે.
પર્વત. १ भरत-क्षेत्र
१ हिमवान-पर्वत २ हैमवत-क्षेत्र
२ महाहिमवान्-पर्वत ३ हरि-क्षेत्र
३ निषध-पर्वत ४ विदेह क्षेत्र
છે નીત–પર્વત