________________
. (૩૦) માત્ર પર્યાપ્ત વિકાસવાળાં પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય
નિમાં; દેવે મનુષ્ય અને પર્યાપ્ત વિકાસવાળાં સ્થૂલ પૃથ્વીકાય, જલકાય, વનસ્પતિકાય ને પંચેન્દ્રિય તિર્યચનિમાં અને મનુષ્ય કેઈપણ નિમાં પુનર્જન્મ પામી શકે. બધા પ્રકારના છમાંથી માત્ર મનુષ્ય જ મેક્ષ પામી શકે.
વિશ્વ વર્ણન.
| મધ્યલેક. . પૃથ્વીની ગેળ સપાટી ઉપર આવેલ તિર્યગ્લેક અથવા મધ્યલેક એના નામના અર્થ પ્રમાણે વિશ્વની મધ્યે આવેલ છે ને એના ઉપર આપણે વસીએ છીએ. એ ૧ રજજુ લાંબે ૧ રજુ પહેળે છે. એની નીચે ૯૦૦ એજન પછી અલેક છે, એમાં નરક આવેલાં છે અને એની ઉપર ૯૦૦ જન સુધીમાં તિશ્ચક ને ત્યાર પછી ઉર્ધ્વલિક છે.૩૩ | મધ્યલકને મધ્યબિન્દુએ મેર પર્વત છે. એની આસપાસ ગંગૂઢીપ નામે દ્વીપ આવે છે, એ દ્વીપને વ્યાસ ૧ લાખ જન છે. જંબુદ્વીપની આસપાસ તવ નામે વર્તુલાકાર સમુદ્ર આવેલ છે ને એને વ્યાસ ૨ લાખ જન છે. લવાદની આસપાસ પાતાલ નામે વર્તુલાકાર ખંડ આવેલો છે ને એને વ્યાસ ૪ લાખ એજનને છે. ધાતકીખંડની આસપાસ વર્તુલાકાર કાલોદ સમુદ્ર આઠ લાખ એજનને અને એની આસપાસ વર્તુલાકાર પુષ્કરવાર દ્વીપ આવે છે અને એ પરંપરાએ અનેક સમુદ્ર અને અનેક દ્વીપ આવે છે. અને સ્વયંમરના નામે સમુદ્ર આવે છે ને તે સમસ્ત મધ્યલકને ઘેરી વળે છે.
પહેલા ૮ દ્વિપનાં અને સમુદ્રનાં નામ આ પ્રમાણે છે – १ जम्बूद्वीप
लवणोद्द २ धातकीखण्ड
कालोद ३ पुष्करवरद्वीप
पुष्करोद ४ वारुणीवरद्वीप
वारुण्योद