________________
(૨૨૯) વિશ્વના એકંદર જીવનાં ૧૪ નીવસ્થાન એટલે વર્ગ છે. ઈન્દ્રિઓની સંખ્યા અને બીજાં લક્ષણોને (પૃ. ૧૭૫ ) આધારે આ સ્થાન પાડ્યાં છે. એ સ્થાન આ પ્રમાણે છેઃ–૧ સૂક્ષમ એકેન્દ્રિય, ૨ સ્થૂલ એકેન્દ્રિય, ૩ શ્રીન્દ્રિય, ૪ ત્રીન્દ્રિય, પ ચતુરિન્દ્રિય, ૬ અણી પંચેન્દ્રિય અને ૭ સંજ્ઞી પંચેન્દ્રિય; આ વર્ગમાં તિર્યંચા, મનુષ્ય, નારકીઓ અને દેવે આવી જાય છે. આ પ્રત્યેક વર્ગમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત વિકાસવાળા જીવ હોય છે અને તેથી એ પ્રત્યેકનાં બે બે સ્થાન પડે છે, એટલે એકંદરે ૭xર=૧૪ જીવ સ્થાન થાય છે.
ભારતવર્ષના બીજા ધર્મોની પેઠે જૈનધર્મ પણ માને છે કે જીવની ૮૪ લાખ પેનિ છે અને તેમાં જીવે અવતરવું પડે છે. તેમાંથી નિત્ય (સૂમ) નિગદની, અનિત્ય (બાદર) નિગદની, પૃથ્વીકાયની, જલકાયની, અગ્નિકાયની અને વાયુકાયની એ દરેકની ૭-૭ લાખ, પ્રત્યેક વનસ્પતિકાયની ૧૦ લાખ, કીન્દ્રિયની, ત્રીન્દ્રિયની અને ચતુરિન્દ્રિયની એ દરેકની ૨-૨ લાખ, પંચેન્દ્રિય તિર્યંચોની, નારકીઓની અને દેવેની એ દરેકની ૪-૪ લાખ; અને મનુષ્યની ૧૪ લાખ યોનિ છે.
પ્રત્યેક જીવમાં ક્યા ક્યા ગુણ હોય છે, અને કયા ક્યા પ્રકારનું દર્શન, વેગ, લેશ્યા, જ્ઞાન, ચારિત્ર હોય છે, કયા ગુણસ્થાન સુધી ચી શકે છે, ક્યાં કર્મના બંધ, ઉદય અને સત્તા એને છે, એ વિષેનું વિગતવાર વર્ણન જૈન દર્શન આપે છે. આમાંનું કેટલુંક હવે પછી કહીશું, બીજું કેટલુંક Die Lehre vom Karma નામના મારા ગ્રન્થમાં પૃ. ૬૩–૭૪ ઉપર મળી આવશે. અહીં તે, જીવ વિવિધ નિમાં અનુક્રમે જઈ શકે એ દેખાડવાને વિવિધ વર્ગોના જીવની પુનર્જન્મ પામવાની ચેગ્યતાનું માત્ર સંક્ષિપ્તમાં વર્ણન કરશું.
એકેન્દ્રિય, શ્રીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય માત્ર તિર્યંચ અને મનુષ્યનિમાં પુનર્જન્મ પામી શકે, અગ્નિ અને વાયુકાય માત્ર તિર્યચનિમાં પંચેન્દ્રિય તિર્યંચ સર્વે એનિમાં, નારકી