________________
. (ર ) ५ रम्यक-क्षेत्र
५ रुक्मी -पर्वत ६ हैरण्यवत-क्षेत्र
૬ શિવર–જર્વત ७ ऐरवत-क्षेत्र
પર્વતની ઉંચાઈ અને પહેલાઈ તથા ક્ષેત્રોની પહોળાઈ દક્ષિણથી ઉત્તર તરફ વચલા ક્ષેત્ર સુધી દ્વિગુણપ્રમાણમાં (Geometrical progress) વધતી જાય છે, પછી વળી ત્યાંથી તે જ પ્રમાણમાં ઘટતી જાય છે.
પર્વતે સેના રૂપા ને નીલમણિના છે, એમને અનેક શિખર છે અને તે બધાં ઘુમ્મટદાર ઘાટનાં છે, એ દરેક પર્વતના પૂર્વ શિખર ઉપર એકેકું રત્નજડિત સિદ્ધાયતન છે, દરેક પર્વતની મધ્યે એકેકું મેટું સરોવર છે; સરેવરનું તળિયું વજનું, કાંઠે રૂપાને અને એવારા સેનાના છે. સવારની અંદર અનેક નાના પ્રકારના પદ્મ છે અને તેની વચ્ચે વચ્ચે એક પ્રચંડ કમળ હોય છે અને તે રત્નમણિનું છે. તે પદ્યો ઉપર વિવિધ પ્રકારના દેવદેવીઓને વાસ છે, સરેવરમાં જળ, પંખી અને માછલાં રહે છે.
૬ પર્વતેમાંથી એકંદરે મળીને ૧૪ મેટી નદીઓ નીકળે છે અને ત્યાંથી પાસેના ક્ષેત્રમાં વહીને લવણદ સમુદ્રને મળે છે.
જમ્બુદ્વીપને સાથી દક્ષિણને વર્ષ ભરતવર્ષ છે. એની ઉત્તરે હિમાવાન પર્વત અને બીજી સો દિશાએ લવણેદ સમુદ્ર આવેલ છે. એમાં આપણે રહીએ છીએ. હિમવાનને સમાન્તરે (ભરતની મધ્યમાં) વૈતાઢ્ય ( અથવા વિઝાર્થ ) પર્વત આવેલ છે અને એ પર્વતથી ભારતવર્ષના ઉત્તર અને દક્ષિણ એવા બે વિભાગ થાય છે; તે દરેક વિભાગ ૨૩૮ જોજન પહોળો છે. હિમવાનમાંથી નિકળીને માલિવું નદી પશ્ચિમ દિશામાં અને મારા નદી પૂર્વમાં વહે છે. એ બે નદીઓ દરેક વિભાગના ત્રણ ત્રણ ખંડ કરે છે અને એમ ભરતવર્ષના એકંદરે ૬ ખંડ થાય છે. ભારતવર્ષના ઉત્તર વિભાગના ત્રણે ખંડમાં અને દક્ષિણ વિભાગના પૂર્વ તથા પશ્ચિમ ખંડમાં
રહે છે, દક્ષિણ વિભાગના મધ્યખંડમાં, એટલે કે આર્ય