________________
આ શુલ ધ્યાનનાં ચાર પગથી એકમેકને અનુસરે છે. પહેલા ધ્યાનવાળે જીવ ૮ માથી ૧૧ મા સુધી, બીજાવાળે ૧૨ મામાં, ૩ જા વાળ ૧૩મામાં અને ૪ થા વાળે ચદમામાં મેક્ષની છેક સમીપના ગુણસ્થાનમાં હોય છે.
- મેક્ષ. જ્યારે છેલ્લા ગુણસ્થાનમાં (પૃ. ૨૦૩) બધાં કર્મને ક્ષય થાય છે, ત્યારે એ મુકત જીવ લેકને અગ્રભાગે ચરી જાય છે. આજ સુધી કર્મરૂપ પુદ્ગલત પોતાના ભારથી જીવની ઉર્ધ્વગતિને રેતાં હતાં, અથવા તેને આડે માગે ખેંચી જતાં હતાં, હવે તે પુદગલતને ભાર રહ્યો નથી, તેથી જીવની પિતાની સ્વાભાવિક ઉર્ધ્વગતિને (પૃ. ૧૫૫) વિકાસ થયે છે ને તેથી જીવ ઊંચે ચઢી જાય છે. તુંબડું ઉપરના મલથી મુકત થાય છે, ત્યારે ડુબીને ભેચે બેસતું નથી. પણ પાણીની સપાટી ઉપર તરે છે તેવી રીતે મુક્ત જીવ એક સમયમાં લેકને અગ્રભાગે ચી જાય છે અને ત્યાં અટકી જાય છે, કારણ કે લોક ઉપર આવેલા અલોકમાં એનાથી જવાય એમ નથી, સબબ કે અલોકમાં ગમન કરવાની સહાયતા દેનારૂં ધર્માસ્તિકાય દ્રવ્ય છે નહિ (પૃ. ૧૫૫).
સંસારચક્રથી મુકત થઈ મુકતજીવ રત્રામાં પૃથ્વીને અગ્રભાગે શાશ્વતકાળ રહે છે, ત્યારે એ ભારે નથી, હલકે નથી, એનું દશ્ય સ્વરૂપ નથી, એને શરીર નથી, પણ પાછલા ભવમાં એના જેટલા વિસ્તાર હતું, તેને અંતસમયે થયેલ તે વિસ્તાર છે. કર્મોએ જીવમાં જે વ્યકિતભેદ પાડ્યા હતા તે સો ભેદ આ સિવોમાં કહેવાય છે, પણ તેમનામાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત વીર્ય અને અનંત સુખ એ ચાર. અનંત ભાવે જ છે. : 'મોક્ષની પરિસ્થિતિને અનુસરતા ભેદ પૂર્વભવને અનુલક્ષીને સિહોમાં કહેવાય છે, તે સિવાય તે સૌ એકસરખા છે. એવા ભેદ ૧૫ છે અને છતાંયે એ ભેદ તીવ્ર નથી.
૧ સાન શિવઃ ગાય પર જે વીર હતા તે..