________________
(૨૭) ૨ અતીર્થંકર સિદ્ધરાજે તીર્થકર હતા નહિ તે.(સામાન્ય કેવળી)
૩ તીર્થ સિદ્ધ જૈનધર્મની સ્થાપના થયા પછી જે મેક્ષ પામ્યા હોય તે.
૪ તીર્થ સિદ્ધઃ જૈનધર્મની સ્થાપનાની પૂર્વે જે મેક્ષ પામ્યા હોય તે (જેમકે, ૧ લા તીર્થકર રાષભદેવના માતા મદેવી, તીર્થકરે તીર્થ સ્થાપ્યા પૂર્વે મેક્ષ પામ્યા હતા).
૫ િિા સિદ્ધઃ ઉપર જણાવેલાં મરૂદેવીની પેઠે, સાધુ થયા વિના જ, જે જીવ ગૃહસ્થાવસ્થામાં જ મેક્ષ પામ્યા હોય તે.
૬ અન્યર્તિા સિદ્ધઃ જૈનધર્મને (દ્રવ્યથી) સ્વીકાર કર્યા વિના જ જે જીવ મેક્ષ પામ્યા હોય તે.
૭ શનિ સિદ્ધ જે જૈન સાધુઓ મિક્ષ પામ્યા હોય તે. ૮ પુરુષર્જિા સિદ્ધર મેક્ષ પામતા પૂર્વે જે પુરૂષ હતા તે. ૯ સ્ત્રીલિંગ સિદ્ધ મોક્ષ પામતા પૂર્વે જે સ્ત્રી હતી તે.
૧૦ નપુંસાર્તિા સિદ્ધ મેક્ષ પામતા પૂર્વે જે (કૃત) નપુંસક હતા તે.
૧૧ યુદ્ધોષિત સિદ્ધઃ પિતાના ગુરૂએ આપેલા જ્ઞાનવડે જે મેક્ષ પામ્યા હોય તે.
૧૨ પ્રત્યેવૃદ્ધ સિદ્ધઃ કઈ વસ્તુ જોઈને ભૂતકાળના અમુક અનુભવને બળે જે મેક્ષ પામ્યા હોય તે.
૧૩ વુદ્ધ સિદ્ધઃ પિતાની મેળે જ બેધ પામીને જે મેક્ષ પામ્યા હોય તે.
૧૪ સિદ્ધઃ એકલા જે મેક્ષ પામ્યા હોય તે. ૧૫ અને સિદ્ધઃ બીજા અનેકની સાથે મેક્ષ પામ્યા હોય તે.
મેક્ષવિષે લખતાંત્તરાધ્યયન સૂત્રના ૩૬મા અધ્યયનમાં જણાવે છે કે-એક જ સમયે ૧૦ નપુંસક, ૨૦ સ્ત્રીઓ, ૧૦૮ પુરૂષે, ૪ શ્રાવક-ગૃહસ્થ, ૧૦ અજેનો, ૧૦૮ જૈન સાધુએ, ૨ મેટા, ૪ નાના અને ૧૦૮ મધ્યમ શરીર પરિમાણુનાં મનુષ્ય એક્ષ
૨૮