________________
0 (17) - ૨ નિ: પિતાનાથી ઉંચા ધર્મનેતાઓને માન આપવું તે.
૩ વૈચારિક ગુરૂની, આચાર્યની, સાધુની, સંઘની, શ્રાવકની, રેગી સાધુ વગેરેની સેવા સુશ્રુષા કરવી તે. - ૪ સ્વાધ્યાયઃ અધ્યયન, (વાચના, પૃચ્છના, પરાવર્તાના, અનુપ્રેક્ષા ને ધર્મકથા). "
૫ તા શરીર, તેનાં દુઃખે અને બહારનાં બધાં પરીક્ષણે સંબંધે ઉદાસીન રહેવું તે. જીવને જે પદાર્થો સાથે કશે સંબંધ નથી તે સો પદાર્થો સંબંધે આમ ઉદાસીન રહેવાથી અભ્યાસે કરીને સે દેહિક વિષ પ્રત્યે ઉદાસીન રહેતા આવડે છે ને પરિણામે અનશન-મૃત્યુ સુધી પણ જઈ શકાય છે.
૬ : એક મુહુર્ત કાળ સુધી અમુક વિચારમાં ચિત્તને કેન્દ્રિભૂત કરવું તે. ધ્યાન કરવાને લાંબામાં લાંબે સ્થિતિકાળ એક સાર્તાને બતાવેલો છે. જેના શરીરમાં (પૃ. ૧૭૪ ઉપર બતાવેલાં) ચાર સર્વોત્તમ સહન ન હોય તેજ ધ્યાન કરી શકે. ધ્યાનના એકંદરે ૪ પ્રકાર છે. એમાંના કે બે જ કલ્યાણ કરી શકે છે. - (૧) પાર્તિાઃ કઈ અનિષ્ટ આવી પડ્યું હોય, તેને ઉપર ચિત્ત લાગ્યાથી આ દુઃખમય ધ્યાન સંભવે છે. એના વળી ૪ પ્રકાર છે.
-- જ વિચોરા ઈષ્ટને વિગ થયું હોય તેના પ્રત્યેનું ધ્યાન જ પનાહં અનિષ્ટ આવી પડ્યું હોય તેના પ્રત્યેનું ધ્યાન. જ નિના રાગ પ્રત્યેનું ધ્યાન.
૬ નિલાના હવે પછીના ભાવમાં કંઈ ઈષ્ટ મળે તે ઠીક એ પ્રત્યેનું ધ્યાન. (કઈ તપસ્વી વિચારે જે મારા તપને ફળે આવતા ભવમાં ચક્રવતી થાઉં અને સુન્દરીઓ સાથે વિલાસ કરું, આમ કરાતાં નિહાન વિશે જેન સાહિત્યમાં અનેક ઉલ્લેખ છે. .