________________
(.104)
આ દરેક્ની પાછળ બીજી પાંચ પાંચ ભાવના છે. તે ભાવવાથી આ પાળવાં સહેલાં થાય છે પ
કર્મના તંત્રનાં સાધન.
તીથ કરેાએ મતાવેલે મેાક્ષમાર્ગે જવાને માટે જીવે કની અશુભ સત્તાથી છુટવું જોઇએ. સાધુજીવનમાં અમુક ધર્માજ્ઞાએ ના પાલનથી એ હેતુ સાધી શકાય. આથી કના આસવ ( પૃ. ૨૦૩) અટકે છે અને પરિણામે તેના સંવર થાય છે એટલે જીવમાં નવાં કર્મોના પ્રવેશ થઇ શકતા નથી.
કર્મીના સવના ભેદો નીચે પ્રમાણે છેઃ
૧ ત્તિ ૩ અર્થાત્ મન, વચન અને કાયાના વ્યવહાર ઉપર અંકુશ.
૨ સમિતિ: ૫-ઇર્યામાં ( જવા આવવામાં ), ભાષામાં, દાનગ્રહ ણુમાં, દાનનિક્ષેપમાં ( વસ્તુ મૂકવા ઉઠાવવામાં ) અને પરિક્ષાપનિકામાં ( મળમૂત્રના ત્યાગમાં ) સાવધાન રહેવું. આ ક્રિયાઓમાં સ્થાનને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યુ' છે, કારણ કે એ વ્યવહાર કરતાં પહેલાં સ્થાન તપાસી લીધું ન હાય અને ત્યાં જીવ નથી એવી ખાત્રી કરી લીધી ન હોય તા (ભાષા અને દાનગ્રહણમાં) વ્રતનો ભંગ થાય અથવા તેા ( જવા આવવામાં, વસ્તુ મૂકવા ઉપાડવામાં અને મળમૂત્રના ત્યાગમાં ) જીવહત્યા થાય.
૩ સાધુએ ૧૦ પ્રકારના ધર્મ પાળવા જોઇએઃ બીજાઓના પ્રયાજન તરફ દૃષ્ટિ ( ક્ષમા ), સર્વાં પ્રત્યેના વ્યવહારમાં માવ, વિચારશુદ્ધિ ( આર્જવ ) દૂધાભાવથી દૂર રહેવુ' તે, લાભત્યાગ, સત્યનિષ્ઠા, ભાવશાચ, તપસ્યા ( મુખ્યત્વે ઉપવાસ ), સંસારના સ ભાગના ત્યાગ, અપરિગ્રહ અને બ્રહ્મચ.
२७
૪ નીચેની ૧૨ અનુક્ષેત્તા ઉપર ઢષ્ટિ રાખવી.
.