________________
- ૧૧ શ્રમજીમૂત સાધુભાવને સ્વીકાર અને નિર્વિને ધ્યાન ધરી શકાય એટલા માટે કઈ મન્દિરમાં કે એકાન્તમાં વાસ.
આગળ જણાવેલાં વ્રતને પરિપૂર્ણતાએ પહોંચાડવાને માટે ગૃહસ્થ આ પ્રતિમાઓની સી ઉપર પગથીએ પગથીએ ચડે. છેવટનું પગથીઉં તે સાધુ થવા જેવું જ છે, માત્ર એમાં દીક્ષા લેવાનું જ બાકી રહે છે. જેમણે અને ત્યાગ કર્યો હોય એમને જ દિગમ્બરે તે પૂરા સાધુ માને છે, અને છેલ્લી પ્રતિમા પાળે છે એવા પુરૂષને ખાસ મહત્વ આપે છે; તામ્બરે તે એમને સાધુ જેવા જ માને છે.
સાધુધર્મ, ગૃહસ્થ પાળવાના વ્રત સાધુઓએ પણ પાળવાના છે, પણ તે અતિતીવ્રભાવે પાળવાના છે, અને તેટલા માટે ગૃહસ્થના વ્રતને અણુવ્રત કહ્યા છે, અને સાધુના વ્રતને માત્ર કહ્યા છે. તે નીચે પ્રમાણે છે:
૧ ર્ફિલા કોઈ જીવની હિંસા કે હત્યા અજાણ્યે પણ ન થાય, એને માટે સાધુએ અત્યન્ત પ્રયત્ન કરે.
૨ અચાનક સાધુએ પિતાના શબ્દેશબ્દ એવી રીતે તેની તેળીને બેલવા કે અજાણ્યું કે મશ્કરીમાં પણ જુઠું બેલી જવાય નહિ.
૩ મતો જે નથી દેવાયું એ તે સાધુથી લેવાય જ નહિ, એટલું જ નહિ પણ જે એને ધરવામાં આવે તે લેવાની પણ એણે અનુજ્ઞા ગુરૂ વિગેરેની લેવી જોઈએ.
૪ ગર: સાધુએ સપૂર્ણ મૈથુનત્યાગ કરવે જ જોઈએ, એટલું જ નહિ પણ જાતિવેદના પદાર્થો સંબંધે વિચારને ને ઉચ્ચારને પણ ત્યાગ કરવો જોઈએ અને એવા કેઈના સંબંધમાં આવવાનું થાય એવા માર્ગને ત્યાગ કરવો જોઈએ.
૫ શાહ સાધુએ બધી મિલ્કતને ત્યાગ કરે અને સંસાર સંબંધમાં સૌ મનુષ્ય ને દ્રવ્યને ત્યાગ કર જોઈએ.