________________
(૨૦) ચડ્યા નથી તેમના સમ્બન્ધમાં આમ બને છે; જે ચડ્યા છે અથવા પાર નીકળી ગયા છે તેમને આવી અવરજવર નથી, આજ ગુણસ્થાનવાળા આહારક શરીર કરી શકે છે એ એની વિશેષતા છે .
૭ અપ્રમત્ત સંતપુજસ્થાન: આ ગુણસ્થાન ઉપર પ્રમાદ વિનાની સંપૂર્ણ વિરતિ પ્રાપ્ત થાય છે. એની સ્થિતિ ૧ સમયથી ૧ અંતમુહૂર્ત સુધીની હોય છે. નીચેનાં ગુણસ્થાને ઉપરના જીવની પેઠે અહિંના છોને ગમે તે નહિ, પણ ત્રણ શુભમાંની એક વેશ્યા હોય છે.
૮ પૂર્વગુણસ્થાન હવે પછીનાં ગુણસ્થાનેની પેઠે અહીં પણ, જે જીવ એકાદ શ્રેણિ ઉપર ચડવાને હોય છે, તે જ આવી શકે છે. અહીં માત્ર શુકલ લેશ્યા જ રહે છે. અહીં અપૂર્વકરણ નામના કરણને પ્રવેશ થાય છે, ધ્યાનનિમગ્ન ગીને તેથી ઉત્પન્ન થયેલા વિચારે અપૂર્વ આનન્દ આપે છે. ઉપશમ શ્રેણિવાળા છવની સ્થિતિ આ ગુણસ્થાન ઉપર ટુંકામાં ટુંકી ૧ સમય અને લાંબામાં લાંબી ૧ અંતર્મુહૂર્ત સુધીના કાળની છે. ક્ષપકશ્રેણિના જીવની અંતર્મુહૂર્તના કાળની જ છે.
૯ નિવૃત્તિવાદ્રાસંચિગુણસ્થાન ઉપશમ અથવા ક્ષપક શ્રેણિ ઉપરને જીવ અહીં અનિવૃત્તિકરણ નામના કરણને પૂર્ણ કરે છે. અહીં ઉપશમ શ્રેણિવાળા જીવની સ્થિતિ ટુંકામાં ટુંકી ૧ સમય અને લાંબામાં લાંબી ૧ અંતર્મુહૂર્ત કાળની હોય છે, ક્ષપક શ્રેણિવાળાની અંતમુહૂર્ત કાળની જ હોય છે. આ ગુણસ્થાનની વિશેષતા એ છે કે અહીં ૯ નેકષાય અને ૩ સંજ્વલન કષાયને નાશ થાય છે, ૧ સંજવલન લેભ રહે છે.
૧૦ સૂર-સંવરાયપુસ્થાન: આ ગુણસ્થાન ઉપર લાભનું સંભવ લન સ્વરૂપ માત્ર અલ્પાંશે રહેલું હોય છે તેને પણ નાશ થાય છે. ઉપશમક જીવની સ્થિતિ અહીં ૧ સમયથી ૧ અંતમુહૂર્ત સુધીની, અને ક્ષયની એક અંતમુહૂર્ત કાળની હેય છે.
૧૧ ૩ષાન્તાચવીતરાગુઅસ્થાનઃ ઉપશમ શ્રેણિ ઉપરના