________________
( ૨૦૦ )
જે જીવ આ ગુણસ્થાને આવે છે તેમને સમકિત ( પૃ. ૧૮૪ ઉપર આપેલા ૪, ૫, ૬ માંના એક પ્રકારનું) પ્રાપ્ત થાય છે. એમાંથી એક શ્રેણિએ ( પૃ. ૧૯૭ ) કને દબાણ અથવા ક્ષય પદ્ધતિસર અહીંથી થવા માંડે છે. આ ગુણસ્થાન ઉપર સ્થિતિ ટુંકામાં ટુકી એક મુના અંશથી લાંખામાં લાંખી ૩૩ સાગરોપમ સુધીની અને એથી ચે લાંબા કાળ સુધીની (દેવા ને મનુષ્યા એકથી વધારે વાર આ ગુણસ્થાને આવી શકે છે, માટે તેમને સારૂ ) હાય છે.
૫ દેશવિરતલમ્ય ત્રિપુરાસ્થાન. અહીં સમકિત અને આંશિક વિરતિ ( રૃ. ૧૮૭ ) પ્રાપ્ત થાય છે. અહીં દેવા તથા નરકવાસીઓ આવી શકતા નથી, પણ પર્યાપ્ત વિકાસવાળા સન્ની તિય ચા અને મનુષ્યા આવી શકે છે અને તેમની અહીં સ્થિતિ લાંખામાં લાંખી એક પૂર્વ કાટિથી કંઇક ઓછી અને ટુંકામાં ટુંકી એક મુહૂર્તના અંશ સુધીની હોય છે.
૬ પ્રમત્તસંયતનુળસ્થાન. આ અને પછીનાં ગુણસ્થાનાએ માત્ર મનુષ્યા જ ચડી શકે છે. અહીં સમ્પૂર્ણ વિરતિ પ્રાપ્ત થાય છે, પરન્તુ નિદ્રા વગેરેના તથા સજ્વલન કષાયના ઉદયવડે ઉત્પન્ન થયેલા પ્રમાદથી એના નાશ થાય છે. આ ગુણુસ્થાનથી મન:પર્યોચજ્ઞાન ઉદય પામી શકે છે. આ ગુણસ્થાન ઉપરની સ્થિતિ ટુંકામાં ટુંકી ૧ સમયની ને લાંબામાં લાંબી એક અંતર્મુહૂ સુધીના કાળની છે. જે કેઇ એક સમય પછી મરણ પામે તે અવિરત થાય, એક મુહૂર્ત પૂરા થતામાં મરણુ પામે તે પણ અવિરત થાય. જો એ મુહૂર્તમાં કશા ચ અકસ્માત્ ના થાય તા જીવ ૭ મે ગુણુસ્થાને જાય. ત્યાં મુહૂના અશ જેટલેા કાળ રહીને પાછે આ છઠ્ઠા ગુણસ્થાન ઉપર આવે, અને ત્યારપછી ફરી ક્રમ શરૂ થાય. આ ૬ । અને ૭ મા ગુણસ્થાન વચ્ચેની અવરજવર લાંખામાં લાંખી એક પૂ - કોટિથી કંઇક આછા કાળ સુધી ટકે. જે સાધુઓ કઈ શ્રેણિએ
* મુર્ત્તના અંશની વાત જ્યાં કહી હ્રાય ત્યાં બધે નાનુ મેાટું પણ અંત ત્ત સમજવુ.