________________
( ૧૯૯ )
૧ મિથ્યાદષ્ટિનુળસ્થાન. આ ગુણસ્થાન ઉપર મિથ્યાઢષ્ટિવાળા જીવ હાય છે. મેાક્ષ પામવાની અશક્તિવાળા ઘણા જીવ આ ગુણુસ્થાનની ઉપર ચડતા નથી; ૧ થી ૫ ઇન્દ્રિયેાવાળા તેમજ પર્યાપ્તિના વિકાસવાળા, પણ સંજ્ઞા વિનાના તિયંચ જીવા પણ જ્યાંસુધી એ વર્ગોમાં એમના ભવ હાય છે ત્યાંસુધી આ ગુણસ્થાનની ઉપર ચડતા નથી. ખીજા જીવ અહીંથી ઉપર ચડે છે અને તેમાંના કેટલાક તે ખારાખાર ૪થે ગુણસ્થાને ચડી જાય છે, પણ વળી ત્યાંથી પાછા પડી જાય છે અને અહીં ઓછામાં એધુ એક મુહૂર્તના કઇક અંશ અને વધારેમાં વધારે અ પુદ્ગલપરાવથી કંઇક ઓછું રહે છે. અહીંથી પરભાર્યા બીજે ત્રીજે ગુણસ્થાને ચડાતુ નથી.
૨ સારવારનસ દિનુરાસ્થાન. આ સ્થાન ઉપર સમ્યગ્દર્શનના રવાદ’ આવેલા હોય છે. (પૃ. ૧૮૪) અહીં ઓછામાં આા ૧ સમય અને વધારેમાં વધારે ૬ આવલિકા જેટલેા વખત રહે છે અને જે જીવાએ આપશમિકસમ્યકત્વ (પૃ. ૧૮૫) એક મુહૂર્તના અંશ સુધી પ્રાપ્ત કર્યુ. છે તે આ ગુણસ્થાને આવે છે, અને આજીવન કષાયના ઉદચવાળું આ ગુણસ્થાન હાવાથી અહીંથી નીચે પડે છે. એ પ્રમાણે જે સ્થાન ઉપર ( ચેાથા ઉપર) મિથ્યાત્વ નાશ પામે છે અને જે સ્થાન ઉપર (પેલા ઉપર) મિથ્યાત્વનું સ’પૂર્ણ બળ હેાય છે એ બે વચ્ચેની આ સ્થિતિ છે; તે ટુંકા કાળની હાય છે; એ સ્થિતિકાળ પૂરા થતાં જીવ પાછે ૧ લા ગુણસ્થાન ઉપર આવી પડે છે. પ ઇંદ્રિયોવાળા સ'જ્ઞી જીવા જે સ પ્રકારની પર્યાપ્તિ સ ંબંધી વિકાસ પામેલા હાય છે તે આ ગુણસ્થાને આવી શકે છે.
૩ સભ્યમિથ્યાદષ્ટિનુયાસ્થાન, મિશ્રભાવનું ગુણસ્થાન. બધા પ્રકારના વિકસિત સંજ્ઞી જીવ આ ગુણસ્થાન ઉપર આવી શકે છે, અને એના ઉપર એક મુર્તીના અંશ જેટલા (અંતર્મુહૂત્ત) કાળ સુધી રહે છે. એ કાળ પૂરા થતાં સમ્યક્ કે મિથ્યા જ્ઞાનને અનુસરતી જીવની દશા થાય છે. જે જીવા ૪ થૈ ગુણસ્થાનેથી પડે છે, તેમાંથી કોઈ જીવ આ ગુણસ્થાને પણ આવે છે.
૪ અવિરતસમ્યદૃષ્ટિનુસ્થાન. પ્રત્યેક પ્રકારના સજ્ઞી પંચેન્દ્રિય