________________
( ૨૦ )
છવને માટે આ ઉંચામાં ઉંચું ગુણસ્થાન છે. અહીં બધા કષાય શમી ગયેલા હોય છે. અહીંની સ્થિતિ ટુંકામાં ટુંકી ૧ સમયની અને લાંબામાં લાંબી ૧ અંતમુહૂર્તની છે. ત્યારપછી ઉપશમ શ્રેણિને જીવ પાછો પડે છે ને નીચેના કેઈ પણ ગુણસ્થાને જાય છે. ( ૧૨ સીપાવત"છાપુજીયાનઃ ક્ષેપક કેણિએ ચીજે જીએ સર્વ પ્રકારના કષાયને ક્ષય કર્યો છે તે જ આ અને તેની ઉપરનાં ગુણસ્થાને ચી શકે છે. દશમા ગુણસ્થાનના છેલ્લા સમયમાં છેવટે બાકી રહેલે લેભ ક્ષય પામે છે, ત્યારે ક્ષપક (૧૧ મા ગુણસ્થાનને કુદી જઈને) આ ગુણસ્થાનમાં આવે છે અને એક અંતમુહૂર્તકાળ રહે છે. અહીં પણ એને કેટલાંક કર્મનાં બંધન હોય છે. તેથી આ ગુણસ્થાનની સ્થિતિના છેલ્લા સમયમાં તેના જ્ઞાનને, દર્શનને અને બળને આવરણ દેનારા કર્મને ક્ષય થાય છે.
૧૩ સજીવીપુજીયાન: આ ગુણસ્થાને ચડનાર પવિત્ર જીવ કેવલી-સર્વજ્ઞ–બને છે. જે એણે પૂર્વભવમાં તીર્થકર નામ કર્મ બાંધ્યું હોય તે એનાં ફળ એને અહીં મળે છે, ત્યારે એ તીર્થકર જૈન ધર્મના ઉદ્ધારક થાય છે. સયાગી કેવલી સર્વ જાણે છે, સર્વ જુએ છે, સર્વ કરી શકે છે, છતાં યે એને અમુક પૌદ્ગલિક વેગ હોય છે અને પૂર્વભવમાં કરેલાં કર્મ એને ફળ આપે જાય છે, પણ આયુષ્કર્મને ક્ષય થતાં જ એ સી કર્મને ક્ષય થાય છે. તેને અનુસરીને સારી સ્થિતિ ટુંકામાં ટુંકી ૧ અંતર્મુહૂર્તાની ને લાંબામાં લાંબી ૧ પૂર્વકેટિથી કંઈક ઓછા કાળની હોય છે. નિર્માણ થયેલ કાળ પૂરો થતાં જ તે ચગી ઉંડી સમાધિમાં ઉતરી પડે છે અને સ્કૂલ તથા સૂક્ષ્મ પ્રકારના મનેવાન્ અને કાય–ગને શાન્ત કરી દે છે.
૧૪ યોજવતીચારઃ માત્ર એક અંતમુહૂર્ત કાળની સ્થિતિવાળા આ ગુણસ્થાનમાં કેવલીને કશે પેગ પણ હોતું નથી, કશી લેશ્યા ચ હેતી નથી.
વળી એ શૈલેરી સ્થિતિમાં આવે છે ને ૫ હસવ અક્ષરેનું (અ, લ, ૩, ૪, ૨) ઉચ્ચારણ કરે તેટલા કાળ સુધી એ સ્થિતિ