________________
( ૧૮૯ ) છેવટે એ પણ જણાવવાની આવશ્યકતા છે કે મરણ સમયે જીવ જે લેગ્યામાં હોય તેજ લે શ્યામાં નવે ભવે નારકી ને દેવતામાં જન્મ પ્રસંગે હોય છે; પછીથી લેગ્યા ફરી પણ જાય છે.
જેમના કષાય અને વેગ ટળી ગયા છે એવા સાધુઓને તથા સિદ્ધોને વેશ્યા હોતી નથી.
જીવના મra. જે સમસ્ત જીવના સમ્બન્ધમાં વિકાસ પામે છે તેને જેનદર્શન ભાવ કહે છે. ભાવના પાંચ પ્રકાર છે.
૧ પરિમિક ભાવ. કર્મથી કંઈ ફેરફાર થઈ શક્તા નથી એ જીવસ્વભાવ તે આ ભાવ અને તેથી પરિણામિક સ્વભાવ, મેક્ષભાવ, અક્ષભાવ. (જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ)
૨ શૌચ ભાવ. પ્રચલિત કર્મફળ ઉપર આ ભાવ આધાર રાખે છે. અજ્ઞાન, મિથ્યાત્વ, કષાય, વેશ્યા વગેરે કર્મફળને અનુસરતા જે ગુણ છવામાં આવેલા છે તે સોને આ ભાવ છે.
૩ સૌરવિ ભાવ. આ ભાવમાં કર્મની છાપ કંઈક ઉં બેઠેલી હોય છે. મેહનીય કર્મો અને તેથી કરીને કષાયની છાપ એવી પડેલી હોય છે કે તે દેખાય તે નહિ, પણ હોય તે ખરી. તે વારે જીવમાં રહેલા દર્શનને અને ચારિત્રને ભાવ તે આ ભાવ છે.
૪ સચિવ ભાવ. કર્મક્ષયના સંબંધને ભાવ. એમાં સમ્યગ્દર્શન, સમ્યફચારિત્ર, સર્વજ્ઞતા, સર્વશક્તિ, એકંદરે કર્મને કેવળ ક્ષય થાય ને જીવની જે સ્થિતિ થાય તે ભાવ.
પક્ષોવરામિ અથવા મિત્ર ભાવ. કમ કંઈક અંશે ક્ષય પામ્યાં છે, કંઈક અંશે ફળ આપે જાય છે, તે સમયને આ ભાવ છે. આ ભાવના પેટાભાગના નામમાં ૩ જા ને ૪ થા ભાવના નામનું મિશ્રણ છે, તે ઉપરથી એમ સમજવાનું નથી કે આ ભાવ તે એ બે ભાવેનું મિશ્રણ છે; પણ આ ભાવમાં સમ્યગ્દર્શનના અને