________________
(૧૮૭) જાની, વનસ્પતિની અને ત્રસ જીવેની કુલ છ પ્રકારની હિંસા તરફ વૃત્તિ વળે છે, અને એ રીતે એના ૧૨ પ્રકાર થાય છે.
૨ ફેવતિ–આંશિક આત્મસંયમ. મુખ્યત્વે કરીને ત્રણ છની હિંસાથી દૂર રહેવાની વૃત્તિ થાય છે. કષાયના ચારે પ્રકારમાંથી બે પ્રકારનો ત્યાગ કરે છે.
૩ સર્વવિતિ–આત્મસંયમ. પ્રત્યાખ્યાનાવરણ કષાય શાન્ત થઈ જાય છે ત્યારે જ આ પ્રાપ્ત થઈ શકે છે. એના જુદા જુદા પ્રકાર માટે પૃ. ૧૮૫-૮૬ ઉપર લખ્યું છે. -
જીવના અધ્યવસાયને અનુસરીને–તેમજ તેને બંધનમાં નાંખતાં કર્મને અનુસરીને વેશ્યાવાળા જીવના છ પ્રકાર માનવામાં આવ્યા છે. તેમને પહેલા પ્રકારને જીવ સૌથી પાપી છે ને ત્યારપછીના એક એક પ્રકારને ઓછે એ છે પાપી છે, છેક છેલ્લા પ્રકારને જીવ સૌથી સારે છે. જીવના આવા ભેદ ઈન્દ્રિયથી તે અગોચર છે, છતાં વર્ણ, રસ, ગંધ ને સ્પર્શથી–એટલે કે આપણને સ્પષ્ટ રીતે જાણી શકાય એમ એમને ભેદ પાડ્યો છે. આ પ્રકારને છ તેરા કહે છે
વર્ણના નામ ઉપરથી આ વેશ્યાનાં નામ રાખવામાં આવ્યાં છે અને જે તે પ્રકારના જીવને જે તે પ્રકારની લેશ્યાને રંગ આપવાની કલ્પના છેઃ ૧ -કાળ, ૨ નં-ગળીને, ૩ પોતભુરે, ૪ તેન–અગ્નિવર્ણ, ૫ વીત–પીળે અને ૬ શુ–સફેદ.
પ્રત્યેક વેશ્યાના જીવને બે પ્રકારે ઉપમા આપવામાં આવી છે.
છ મનુષ્ય જંબૂવૃક્ષ જુએ છે, એના ઉપર પુષ્કળ ફળ છે. બધાને ફળ ખાવાનું મન થાય છે, છતાં ઉપર ચડતાં ભય લાગે છે. ત્યારે એ જાંબુ કેમ પામી શકાય? એના ઉપાય સૌ બતાવે છે. ૧ લે કહે છે કે ઝાડને જડમૂળથી બદી પાડવું. ૨ જે કહે છે કે મેટી ડાળ કાપી નાખવી જોઈએ. ૩ જે કહે છે કે નાની