________________
( ૧૮૬) પણ સપૂર્ણ (યથાપ્યાત) ચારિત્રની પ્રાપ્તિ પામવા દે નહિ. એની સત્તા (૧૫) દિવસ ચાલે છે. - કષાયના રસ કે અનુભાગના ભેદ ઉપમા આપીને સમજાવ્યા છે. કેયના ચાર ભેદ–પત્થર, ભૈય, ધૂળ અને પાણી ઉપર દેરેલી રેખાઓ સાથે સરખાવ્યા છે. પત્થર ઉપર દોરેલી રેખા બહુ પ્રયાસે ભુંસાય અને ત્યારપછીના પદાર્થ ઉપર દોરેલી રેખાઓ અનુક્રમે છે એ છે પ્રયાસે ભુંસાય. તેવી જ રીતે આજીવન ટકનારા ક્રોધની સત્તા અતિ તીવ્ર હોય છે અને નિવારવામાં કઠણ હોય છે, ત્યારપછીના પ્રકારના કોધની સત્તા અનુક્રમે મૃદુ થતી જાય છે ને નિવારવામાં સરળ થતી જાય છે. માનના ચાર પ્રકાર -પત્થરના સ્તંભ, હાડકા, લાકડા અને નેતરની લતા સાથે સરખાવ્યા છે અને એની તીવ્રતા પણ અનુકમે સરખાવી છે. માયાના ચાર પ્રકાર વાંસના મૂળ, ઘેટાના શીંગડા, ગોમૂત્ર અને લાકડાની પાતળી ચીપ સાથે સરખાવ્યા છે; એ દરેકની વકતા દૂર કરવી અનુક્રમે સરળ થતી જાય છે. તેમના ચાર પ્રકાર જંબુરંગ (કીરમજ), ઘેરા અને આછા ખંજનના રંગ અને પીળા રંગ સાથે સરખાવ્યા છે. આ બધા રંગ વસ્ત્ર ઉપર ચડે; પણ જંબુરંગ ચડ્યા પછી ભાગ્યે જ ઉતરે, ઘેરે અને આ છે બીજે રંગ વધારે છે અમે ઉતરે, પીળા રંગને ઉતારતાં બહુ શ્રમ ન લાગે. - ૨ નકાચના ૬ પ્રકાર છે ને તે દરેક જીવને શુદ્ધ ચારિત્ર આચરતાં કંઈક અન્તરાય કરે છે. ૧ ગ્રાચ હસવું ને વિલાસ ઉડાવવું તે; ૨ –સત્તેષ (આનંદ) કેઈ મનુષ્ય કે પદાર્થ પ્રત્યે મમતા અને તેથી ઉત્પન્ન થતે પક્ષપાત; ૩ પ્રતિ-અસત્તેષ (અફસોસ) કે મનુષ્ય કે પદાર્થ પ્રત્યે વિધભાવ અને તેથી ઉત્પન્ન થતા તિરસ્કાર, ૪ શવ, ૫ મી અને ૬ સુશુપ્તા.
૩ નાતિવેદના ત્રણ પ્રકાર વિષે ૧૭૬ મા પૃષ્ટ ઉપર લખ્યું જ છે.
જીવન સમકિત ને ચારિત્રના ત્રણ મુખ્ય ભેદ છે. * ૧ શ્રવિરતિ–આત્મસંયમને કેવળ અભાવ. તેની ૫ ઈન્દ્રિાના તેમજ મનના વિષ તરફ તેમજ એકેન્દ્રિયવાળા ૪ પ્રકારના