________________
( ૧૮૫ )
બધું પાણી માળી નાખીએ, એટલે તે દૂધ શુદ્ધ થાય છે તેમ સમકિત આવરણ દેનાર કર્મી દૂર થતાં સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે.
૫શ્રોપમિત્ર સમ્યવા—સમક્તિને આવરણુ દેનાર કર્મને દુખાવવાથી પ્રાપ્ત થયેલ. સમ્યગ્દર્શન. બેશક કર્મીને દખાવવાથી કઇંક દૂર થવાના સંભવ છે; પણ તેના ક્ષય નથી થયા, તેથી આ દર્શનને પાલે પગથીએ પડવાના સ`ભવ છે.
૬ જ્ઞાચિત્ર સમ્યવ~--સમક્તિને આવરણ દેનાર કર્મોના સમૂળા ક્ષય થયે પ્રાપ્ત થતું સમ્પૂર્ણ સમ્યગ્દર્શન.
સમ્યક્ચારિત્ર.
ચારિત્રમાહનીય કર્મોની સત્તામાંથી જીવ મુક્ત થાય છે, ત્યારે તેને પરમ શુદ્ધ ચારિત્ર પ્રાપ્ત થાય છે. જ્યાંસુધી આમ નથી અનતું ત્યાંસુધી કષાયની, નાકષાયની અને જાતિવેદ્મની સત્તાથી ચારિત્રના નાશ થાય છે.
૧ ચ ના ૪ ભેદ છે:-૧ જોષ, ર્ માન, રૂ મળ્યા ૪ હોમ, એ દરેક ભેદના રસ તથા સ્થિતિને અનુસરીને ચાર ચાર પ્રકાર છેઃ
૧ અનન્તાનુબંધી, આ કષાયથી મિથ્યાત્વે બંધાઈ રહે ને આજીવન ટકે. તે સમક્તિના ને ચારિત્રના નાશ કરે છે.
૨ ઋપ્રત્યાખ્યાન વર, ત્યાગને અટકાવે. પ્રત્યેકના ( એટલે અંશના ) ત્યાગ અટકાવે નહિ અને સમક્તિને પ્રાપ્ત કરવા દે. એ એક વર્ષ સુધી ટકે.
૩ પ્રત્યાહ્યાનાવરા, ત્યાગને કાંઇક અટકાવે. સમ્પૂર્ણ આત્મસચમ આચરવા ઢે નહિ, પણ સમક્તિ અને દેશવિરતિ પામવા દે. એની સત્તા ૪ માસ ચાલે છે.
૪ સંપ્વલન, સમ્પૂર્ણ આત્મસંયમ (સવિરતિ) આચરવા દે,
૨૪