________________
( ૧૮૦) લાવવાને અર્થે હિંદુતત્ત્વદર્શનમાં વયરાયે છે એવા અર્થમાં વેગ શબ્દ અહીં વપરાયે નથી.)
ચાના ૭ પ્રકાર છે. ઔદારિક, વૈકિય, આહારક ને કાર્મણ-એ ચાર શરીર એકલાં, કે બીજા કેઈ એકની સાથે મને ળીને ક્રિયા કરે, તેને અનુસરીને આ પ્રકાર પડેલા છે, તેજસ શરીરને સ્વતંત્ર રોગ ગણાતું નથી, કારણ કે એ શરીર કાર્પણ શરીર સાથે સદા સજાયેલું જ રહે છે.
નીચેના માં વિર્ય અતિ પરિમિત સ્થિતિમાં હોય છે, જેમ જેમ ઇંદ્રિયે વધે છે, તેમ તેમ તે વધતું જાય છે. જેના ક્રમ પ્રમાણે વેગના કમને પણ વિકાસ હોય છે, એક ઇન્દ્રિયવાળા અવિકસિત સૂક્ષમ જીવને માત્ર ઔદારિક શરીરને જ યોગ હોય છે, ત્યારે વિચાર કરી શકે એવા મનુષ્ય પંચેન્દ્રિય જીવને પૂરા ૧૫ ગ હોઈ શકે છે.
અશુભ પ્રકારનાં કર્મબંધનને અટકાવવા માટે મનેયેગ, વાગ અને કાયોગને વ્યવસ્થિત કરવા પડે છે. સતત આત્મ
સંયમ દ્વારા મેક્ષપદ પ્રાપ્ત કરવાને માટે પ્રથમ સ્થૂલ અને પછી સૂક્ષ્મ મગ વાયેગ અને કાયયેગને શેકવા પડે છે અને એથી સાધક શ્રી ફેવરી થાય છે. અને ત્યારથી ઈન્દ્રિ સાથેના કેઈ પણ સમ્બન્ધ વિનાનું, પુદ્ગલથી કેવળ મુક્ત, અનન્ત વિર્ય સદાને માટે પ્રાપ્ત કરે છે.
જ્ઞાનશક્તિ પુગલની સંચિત સત્તાથી જીવ જ્યારે કેવળ મુક્ત થાય છે ત્યારે વર્તમાન ભૂત ને ભવિષ્યનું સં જાણવાની એનામાં શકિત આવે છે. જે એના ઉપર કર્મની સત્તા જામેલી હોય છે, તે તેનું આ અપરિમિત જ્ઞાન રૂંધાઈ રહે છે. ગાઢું મેઘાવરણ જેમ સૂર્યપ્રકાશને ઢાંકી રાખે છે. એમ પુદ્ગલ જીવની સર્વજ્ઞતાને ઢાંકી રાખે છે. પણ જેમ સૂર્ય ઢંકાયા છતાં ય તેને કંઈક પ્રકાશ મેઘાવરણમાં થઈને આવે છે, તેમ પુદગલની પ્રતિકૂળ સત્તા હોવા