________________
(૧૭૯)
આધ્યાત્મિક દેહી જીવનું માનસિક જીવન.
વીર્ય સ્વભાવથી જ જીવમાં વીર્ય અર્થાત્ અપરિમિત શક્તિ રહેલી છે. પણ સર્વ કર્મ પુદ્ગલથી જીવ મુક્ત થાય છે, ત્યારે જ એ વીર્ય પૂર્ણ વિકાસ પામે છે. જ્યાં સુધી એમ નથી થતું, ત્યાંસુધી વીર્ય અનેક રીતે પરિમિત રહે છે. એ એમનું એમ પ્રકટ નથી થતું, પણ દ્રવ્ય સાથે સજાયેલું રહે છે, પ્રકટ થવાને કઈ ઈન્દ્રિયને આધાર લેવું પડે છે, કાર્ય કરવાને માટે મન, વાચા કે કર્મને આધાર લેવું પડે છે.
દ્રવ્યની સાથે સજાયેલા વીર્યના આ સ્વરૂપને યોગ કહે છે. જીવની અંદરના પરમાણુઓના આજોલનથી એગ બને છે. મન કે વાચાની ઈદ્રિાને તથા કાયને માટે જે દ્રવ્યેની આવશ્યકતા છે, તે દ્રવ્ય ગદ્વારા અંદર આકર્ષાય છે, આ અવયવેને પલટાવી નાખે છે અને ત્યારપછી નીકળી જાય છે. જીવના વેગ દ્રવ્ય સાથે જાયા જાય છે, તેથી નવા કર્મનું કારણ બને છે.
જીવના યોગ ત્રણ પ્રકારના છેઃ તે મન, વાચા કે કાયદ્વારા પ્રકટ થાય છે અને તેથી એ ત્રણ પ્રકારનું કહેવાય છે.
મને ચોર ના ચાર પ્રકાર છે. જ્યારે કંઈક સત્ય વિષયને વિચાર હિય ત્યારે સત્ય, અસત્ય વિષયને વિચાર હોય ત્યારે સત્ય કહેવાય છે. સત્યે ય હાય તેમજ અસત્ય ચ હોય એને સત્યાસત્ય કહે છે, જેમકે અશોકવન, જેમાં અશોક ઉપરાંત બીજાં પણ વૃક્ષ હાય. સત્યે ય ન હોય એમજ અસત્ય ચ ન હોય, સત્યાસત્યના પ્રદેશ બહારને હોય એને અત્યામૃષા. કહે છે જેમકે, “દેવદત્ત મને ગાય આપે” તે ઠીક, એ વિચાર.
વાળના તેવી જ રીતે બોલવારૂપે ચાર પ્રકાર છે. (ધ્યાન, ધારણા, સમાધિ વગેરે વિચારને અમુક સંયમમાં