________________
( ૧૭૭ )
મેળવેલું દહીં ( શ્રીખંડ ) ખાવાની ઇચ્છાને પ્રેરે છે, એવુ કાય આ વેદનુ' છે. એને કાઇ નગરના અગ્નિ સાથે સરખાવી શકાય. એ અગ્નિ સળગ્યે જ જાય છે, આલવાતા નથી ને જે મળે તે સાને ભસ્મ કરી નાખે છે. આ ત્રીજો વેદ સ` પ્રકારના જીવામાં હાય છે, પણ દેવામાં હાતા નથી; પુરૂષ અને સ્ત્રી પચેન્દ્રિય જીવમાં હાય છે, પણ નારકીઓમાં ને સમૂનદ્વારા ઉત્પન્ન થયેલા જીવામાં હાતાં નથી.
જન્મ અને મરણુ.
જીવના જન્મ ત્રણ પ્રકારે થાય છે:
૧ ગર્મ દ્વારાઃ પક્ષી, સાપ વગેરેમાં ઈંડાંમાંથી જન્મ થાય છે; માણસ, ગાય વગેરેમાં જરાયુ ( એર ) સાથે બાળકના જન્મ થાય છે; અને હાથી વગેરેમાં જરાયુ વિના બાળકના જન્મ થાય છે તે પાતજ કહેવાય છે.
૨ ૩પપાત દ્વારા: દેવા અને નરકવાસીએ, એમને કમળે જ્યાં જન્મવાનુ હોય છે ત્યાં એમને એમ ભવમાં આવે છે; તેવી જ રીતે બીજા જીવાની પેઠે મરણ પણુ પામતા નથી, પણ એમને એમ એમના ભવ સમાપ્ત થાય છે.
૩ સંમૂર્ચ્છનઃ કફ, લેાહી, મળ આદિમાંથી ઉત્પન્ન થતા જીવા. ગર્ભથી કે ઉપપાતથી જે જીવા ઉત્પન્ન થતા નથી તે બધા આ પ્રકારના છે. હેમચન્દ્ર (શ્રમિધાવિન્તામણિ, શ્લાક ૧૩૫૫ થી ) લખે છે એમ પ્રવાહી પદાર્થોની ખટાશમાંથી અમુક જીવા, ભીના પદાર્થા ગરમ થતાં એમાંથી, કાદવમાંથી માછલાં વિગેરે અને પૃથ્વીમાંથી ખજન ( દેડકાં વિગેરે ) પેદા થાય છે. જૈનો માને છે કે પુષ અને સ્ત્રીના દરેક સભાગથી ઉત્પન્ન થતા અને પછી તરત જ મરણુ પામતા મનુષ્ચા પણ આ વમાં આવે છે.૨૦
જીવ
२३
કર્મોને અનુસરીને જીવનસીમા સુધી જીવ્યા પછી અન્તે મરણ પામે છે. મનુષ્ય અને તિયઇંચ અમુક કારણે