________________
( ૧૭૬ )
સ્થિતિના તે વિચાર કરી શકે છે. જેની અંદર મન નથી હાતુ, તે માત્ર પ્રેરણામળે જ પ્રેરાય છે. અસ'ની ને સંસી અને પ્રકારના તિય ચ પચે દ્રિયમાં બકરૂં, ઘેટુ, હાથી, સિંહું, વાઘ વગેરે મન વિનાના ને મનવાળા તિય ચના સમાવેશ થાય છે. માત્ર સીમાં મનુષ્ય, દેવ અને નરકવાસીના તથા મનવાળા તિહુઁચ ૫'ચેદ્રિયના સમાવેશ થાય છે.
આ બધા પ્રકારના જીવાના પરિપૂર્ણ વિકાસ ( પર્યાપ્ત) થાય. અથવા અપૂર્ણ વિકાસ ( શ્રવાસ ) થાય. અપર્યાપ્ત જીવાનાં શરીરની ઇન્દ્રિયાના કે તેની શકિતઓના પૂરા વિકાસ થતા નથી.
જાતિવેદ.
જીવના જાતિજીવન સબંધના જૈનમત જોવા જેવા છે. એમને મતે જાતિ ત્રણ છે અને તેને અનુસરીને જાતિવેદ પણ ત્રણ પ્રકારના છે. પુરૂષવેર, સ્ત્રીવેર અને નપુંસછે; જેને કાઈ જાતિલિંગ ના હાય તે આ છેલ્લા વેદમાં આવે.
કફ જેમ ખાતું ખાવાની ઇચ્છાને પ્રેરે છે (આયુર્વેદને મતે), તેવી રીતે પુરૂષવેદ પુરૂષમાં સ્રીસભાગની આવશ્યકતાને પ્રેરે છે. એ વેદને ઘાસના અગ્નિ સાથે સરખાવ્યે છે; ઘાસ મળે છે ત્યારે અગ્નિ એકદમ સળગે છે ને પછી તરત જ ઓલવાઈ જાય છે. તેવી જ રીતે પુરૂષમાં પ્રથમ તે અતિશય કામ હોય છે, પણુ તૃપ્ત થતાં સમાઈ જાય છે.૧૯
પિત્ત જેમ ગળ્યું ખાવાની ઇચ્છાને પ્રેરે છે, તેવી રીતે વેદ પુરૂષસ ભાગની ઇચ્છાને પ્રેરે છે. એ વેદને ઉકરડાના અગ્નિ સાથે સરખાવ્યેા છે; ઉકરડામાં દેવતા ઢંકાયેલા હાય છે, ત્યાં સુધી એ પ્રકાશતા નથી, પણ એને ખૂબ ઉકેરવાથી અગ્નિ ખૂબ સળગે છે. તેવી જ રીતે સ્ત્રીમાં પ્રથમ તા કામ અતિશય હાતા નથી, પણ સભાગ થતાં ખૂબ જાગ્રત થાય છે.
ત્રીજા વેદમાં સ્ત્રી-પુરૂષના કશા ભેદ હાતા નથી અને તે અતિશય તીવ્ર છે. એથી કરીને કફ અને પિત્તનું મિશ્રણ ખાંડ