________________
( ૧૭૫ )
સંસારમાં જન્મતા જીવને કેટલીક શારીરિક ઇન્દ્રિચા હાય છે. એને ત્રા કહે છે. એકદરે ૧૦ પ્રકારના પ્રાણ છે.૧૮
૧ આયુ ( જુએ પૃ. ૧૬૩ ).
૨૩-૪ મનેાબળ, વાગ્મળ અને કાયમળ.
મનનું, વાચાનું અને શરીરનું એ ત્રણ પ્રકારનાં મળ.
૫ ઉચ્છ્વાસનિયાસ ( આનપાન ).
૬-૧૦ આંખ, નાક, કાન, જીભ અને ચામડી-એ પાંચ જ્ઞાનેન્દ્રિયાનાં દ્વાર.
સૌથી વધારે વિકાસ પામેલા શરીરને એ દશેય પ્રાણ હાય છે, એછા વિકાસ પામેલાને આછા પ્રાણ હાય છે, પણ છતાં ચે ક્રમમાં ક્રમ આયુ, કાયખળ, ઉચ્છ્વાસનિશ્વાસ ને ચામડી એ ચાર તેા કાઇપણ જીવને હાય છે જ.
શરીરને વધારે કે ઓછાં ઇંદ્રિયદ્વાર હાય તે ઉપરથી એવા શરીરવાળા જીવનું વર્ગીકરણ કરવામાં આવેલ છે. ૧, ૨, ૩, ૪, ૫ ઇંદ્રિચાવાળા જીવના તે પ્રકારે વગ પાડવામાં આવ્યા છે અને વળી પાંચ ઇન્દ્રિયવાળા જીવમાં વિચાર કરી શકનારા અને નહિ કરી શકનારા એવા બે ભાગ પાડવામાં આવ્યા છે.
૧ ઇન્દ્રિયવાળાં તે એકેન્દ્રિયઃ પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય. વળી એના બે ભેદ છેઃ સૂત્તમ તે ચચક્ષુએ જોઇ શકાય નહિ, ચાર તે જોઇ શકાય.
ચામડી ને જીભ એ ર્ ઇન્દ્રિયવાળાં તે દ્વીન્દ્રીયઃ કીટ, શંખ, જળેા વગેરે; ચામડી, જીભ ને નાક એ ૩ ઇન્દ્રિયવાળાં તે ત્રીન્દ્રિયઃ જી, કીડી, કરાળીચા આદિ; ચામડી, જીલ, નાક ને આંખ એ ૪ ઇન્દ્રિયવાળાં તે ચતુરિન્દ્રિયઃ ભમરી, માખી વગેરે.
પંચેન્દ્રિય જીવના વળી બે પ્રકાર છે: વિચાર કરી શકનાર સંજ્ઞી અને વિચાર નહિ કરી શકનાર શ્રવંશી. સ’મીની અંદર મન હૈાય છે, અને તેથી કરીને પટ્ટાની ભૂત, વમાન અને ભવિષ્ય વિષેની