________________
(૧૫૮). પુદગલના કાર્યને પરિણામે જીવ પિતાની સ્વાભાવિક પૂર્ણતા ખેઈ બેસે છે અને નવા તથા પોતાના શુદ્ધ સ્વભાવથી જુદા પ્રકારના ભાવને પામે છે; વિવિધ કારણેને પ્રતાપે એ આસવમાં તણુય છે અને બંધમાં પડે છે.
પુદ્ગલના કાર્યને લીધે જે પ્રારબ્ધ અને પુનર્જન્મ બંધાય છે તેને અમુક શુભ કાર્યોથી રોકી શકાય છે; નવાં કમબંધન ન બાંધવા તેને સંવર કહે છે અને જુનાને નાશ કરે એને નિર્જરા કહે છે. જીવ જ્યારે સર્વ કર્મબંધનથી મુક્ત થાય છે ત્યારે ભૌતિક સર્વ પ્રયાસને જે અંતિમ હેતુ-મક્ષ તે પમાય છે.
દ્રવ્ય. દ્રવ્ય એ નિત્ય પદાર્થો છે, એનામાં અમુક અવિકારી ગુણે છે, એના વિવિધ પ્રકારના પર્યાય વિકાસ પામે છે. દ્રવ્યના બે પ્રકાર છે. ૧ ગીવ અને ૨ પ્રગવિ.
જીવ અનાદિ, અનન્ત, જ્ઞાતા, કર્તા અને ભક્તા છે, અનંત છે. જીવ એકમેકથી પૃથફ છે, સ્વતંત્ર છે, પણ બીજા જીની અને દ્રવ્યની સાથે સંબંધમાં છે. પ્રકૃતિથી પ્રત્યેક જીવ પરિપૂર્ણ જ્ઞાનવાળે, પરિપૂર્ણ ધર્મવાળો, પરિપૂર્ણ નીતિવાળે છે. એની શક્તિ અપરિમિત છે, એ સદા શુદ્ધ છે, અશરીર છે, એની ગતિ ઉદ્ધ ઉપરની દિશાએ સીધી છે.
જીવના આ સ્વાભાવિક ગુણે, બીજી બધી ઉપાધિઓથી એ મુક્ત હોય છે ત્યારે જ પ્રકટ થાય છે, પણ એ અનંત છમાંથી માત્ર થોડા જ આમ ઉપાધિમુક્ત થયેલા હોય છે. ઘણાખરા જીવ તે પિતાના સ્વાભાવિક ગુણેને વિકાસ કરી શકતા નથી, કારણકે એ સૌ બીજા અને જુદા એક તત્વની ઉપાધિએ ઘેરા ચેલા હોય છે. આ તત્ત્વ તે અજીવ છે..
અજીવ, જીવ ઉપરાંત બીજાં પાંચ દ્રવ્ય છે અને તે પણ જીવની પેઠે