________________
( ૧૪૮). આત્મા, પ્રાણ એવા ધાત્વર્થ જુદા જુદા થાય છે, છતાં યે એ બધાને એક સામાન્ય અર્થે વ્યવહાર કરે છે).
દ સમમિતનય ધાત્વને અનુકૂળ રહી પર્યાય શબ્દને જુદે જુદે વ્યવહાર કરે છે.
૭ યંમૂતના અમુક પ્રસંગે પદાર્થનું જ નામ છે તે તેની કિયાને અનુકૂળ છે કે કેમ તે જુએ છે. જેમકે શક્તિ એ શબ્દના ધાતુ ઉપરથી શક (ઈંદ્ર) એ નામ પડ્યું છે. - - આમાંના ગમે તે કઈ નયને દુર્વ્યવહાર કર્યાથી મિથ્યા સિદ્ધાન્ત ઉપર ઉતરી પડાય. જેનોને મતે, એમ આ ૭ નયમોના
એક એક નયની એક જ દિશા પકડ્યાને પરિણામે, જુદાં જુદાં મિથ્યા દર્શનઃ જન્મ પામ્યા છે પણ જૈનધર્મ તે સાતે ય નયને શદ્ધ રીતે એકમેક સાથે સમન્વય કરીને તે દ્વારા સત્ય શેાધી લીધું ને એક દિશાએથી જેનારની પેઠે મિથ્યામાંથી બચી શકયા.
વસ્તુને જુદી જુદી દષ્ટિથી જેવી અને તે ઉપરથી જુદા જુદા નિર્ણય ઉપર આવવું, એ પ્રણાલીને ચાદાર કહે છે. એ ન્યાયપ્રણાલી ખાસ જૈનોની છે અને એ લોક એને એટલું ઉંચું સ્થાન આપે છે કે એને એ પિતાના ધર્મની મુખ્ય અને સર્વોત્કૃષ્ટ પ્રણાલી માને છે. સ્થાવાદની પછી ૭ ભંગી આવે છે, તે નીચે પ્રમાણે છે.
૧ રાત–કંઈક છે, જેમકે એક દષ્ટિએ ઘડે છે. ૨ યાજસ્ત—કંઈક નથી, જેમકે બીજી એક દષ્ટિએ ઘડે નથી. ૩ રાવત નાસ્ત—કંઇક છે અને નથી, એમ ત્રીજી દષ્ટિએ. ૪ વારંવષ્યએ કહી શકાય એવું નથી એથી દષ્ટિએ.
૫ ચારિત રાવજીગ્ન–છે પણ કહી શકાય એવું નથી; પાંચમી દષ્ટિએ.
ક ૧ લા નયની એકજ દિશા પકડયાને પરિણામે ચાય વૈશેષિ, ૨ જા નયને પરિણામે વેરાન્ત, ૩ જા નયને પરિણામે જડવાદ અને ૪ થા નયને પરિણામે તૌધ દર્શનને જન્મ થયે.